SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ પ્રશ્ન. જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના કાર્યમાં વપરાય કે નહિ ? ઉત્તર :— જ્ઞાનદ્રવ્ય દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા અક્ષરો ઉપદેશચંતામણિમાં છે, અને જીવદયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વાપરી શકાય નહિ. ॥૩-૮૪૩॥ પ્રશ્નન એક પહોર દિવસ ચઢયા પછી પોસહ લઈ શકાય ? કે નહિ ? ઉત્તર :— “પહોર દિવસ ચઢી ગયા પછી પોસહ લેવો સુઝે નહિ” એમ પરંપરા છે. ૩-૮૪૪॥ શ્રી સુરવિમલ ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: જિનકલ્પીઓને શું પ્રાયશ્ચિત્ત આવે? ઉત્તર:—પંચેવ સંપ્નયા હતુ, નાયસુમેળ હિવા બિનવોળ તેસિ પાયત્તિ, અવમં વિત્તસ્સામિ॥ ॥ જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામિએ પાંચ જ સંયતો કહેલા છે, તેઓનું પ્રાયશ્ચિત અનુક્રમે દેખાડીશ. सामाइयसंजयाणं, पच्छित्ता छेदमूलरहिआ । थेराण जिणाणं पुण, तवमंतं छव्विहं होइ ||२॥ સ્થવિરલ્પમાં સામાયિક સંયતોને છેદ અને મૂલ રહિત આઠ પ્રાયશ્ચિત્ત હોય છે, અને જિનકલ્પમાં સામાયિક સંયતોને તપ સુધીનું છ પ્રકારનું પ્રાયશ્ચિત્ત હોય છે. छेओवट्ठावणिओ, पायच्छित्ता हवंति सव्वेवि । थेराण जिणाणं पुण, मूलंतं अट्ठहा होई ॥३॥ સ્થવિરલ્પમાં છેદોપસ્થાપન ચારિત્રને દશે પ્રાયશ્ચિત્તો હોય છે, અને જિનલ્પમાં છેદોસ્થાપનીયને મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. परिहारविशुद्धिओ, मूलंता अट्ठ होंति पच्छित्ता । थेराण जिणाणं पुण, छव्विह छेयादिवज्जं वा ॥४॥ પરિહાર વિશુદ્ધિમાં વર્તનાર સ્થવિરોને મૂલ સુધી આઠ પ્રાયશ્ચિત્તો હોય છે, અને જિનકલ્પીઓને છેદાદિ વર્જીને છ પ્રાયશ્ચિત્ત હોય છે.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy