SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ અr બોરડી અને બાવળમાં અસંખ્યાતા જીવો હોય? કે એક જીવ હોય? ઉત્તર:-પન્નવાણાના પહેલા પદના ગુચ્છાધિકારમાં “આવલ અને બોરડીના મૂળ-કંદ-થડ-છાલ-શાખા અને પ્રવાલમાં દરેકમાં અસંખ્ય જીવો કહ્યા છે, તે અનુસાર બોરડી અને બાવલમાં પણ છએય સ્થાનકોમાં અસંખ્ય જીવો સંભવે છે, પણ જૂન-અધિક જીવો સંભવતા નથી. ૩-૭૬રા પ્રશ્ન: હરામવાવાળોને સહકુહુ એ વાક્યમાં પૃથક્વ શબ્દ કરી કેટલી સંખ્યા લેવી? ઉત્તર:–અહીં પૃથર્વ શબ્દ બહુ વાચક છે. જે એમ ન માનીએ, તો ટીકામાં એક સંયોગમાં પણ લાખ પૃથકત્વની ઉત્પત્તિ અને નિપજવું માછલાઓનું કહ્યું છે, અને મનુષ્યની ઉત્પત્તિ કહી છે, તો આખા ભવની તો શી વાત કરવી ? તેથી જેમ લિવરકુહાપુ એ પદમાં બહુવવાચી છે, તેમ અહીં પણ બહુત્વ અર્થવાળોજ લેવો એમ જાણવું. * ૩-૭૬૩ પણ્ડિત હર્ષચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જિનેશ્વરની માતા જિનેન્દ્રને જન્મ આપ્યા બાદ બીજા પુત્રને પ્રસવ કે નહિ? ઉત્તર:–આમાં એકાંત જાણ્યો નથી. કેમકે તેમના વિગેરેના નાના ભાઈઓ રથનેમિ વિગેરે પ્રસિદ્ધ છે. તે ૩-૭૬૪ પર: કોઈ માણસે પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય તેમાં કોઈ પણ શ્રાવક ભાડું આપીને રહી શકે? કે નહિ? ઉત્તર:– જેકે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમકે-દેવદ્રવ્યના ભોગ વિગેરેમાં નિ:શકતાનો પ્રસંગ થઈ જાય ૩-૭૬૫ા. પ્રશ્નકોઈ શ્રાવક ચાર ઉપધાન કરીને માળા પહેરે,તે વખતે સમુદેશ અનુજ્ઞા કરાય છે તેમાં બાકીના બે ઉપધાનના નામ લેવાય? કે નહિ? ઉત્તર:-છયેય ઉપધાનના નામો માળા વખતે થતી સમુચ્છ અનુજ્ઞાની ક્રિયામાં લેવાય છે. બાકી રહેલ બે ઉપધાનનો ઉદેશ આગળ કાળમાં કરવામાં આવે, તેમાં શેષ નથી એમ સંપ્રદાય છે. ૩-૭૬૬
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy