SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ઉત્તર:- વા-આ પચ્ચકખાણમાં તે આગાર કહેવાતો નથી. તેનું કારણ શાસ્ત્રમાં જોયાનું સાંભરતું નથી. વડાવશ્યકસૂત્રમાં પણ તે આગાર વિનાજ પાણલ્સનો પાઠ દેખાય છે..૨-૧૯૩ાા પ્રશ્ન: મહાનિશીથના યોગ વહ્યા વગરના સાધુ પાસે શ્રાવિકા ઉપધાનની ક્રિયા શરીરની અસક્ઝાયમાં કરી શકે? કે નહિ? ઉત્તર:–અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના યોગવાળા પાસેજ ઉપધાન ક્ષિા કરવી પડે, બીજા પાસે ન થાય.II ૨-૧૯૪ો. પ્રશ્ન: તીર્થંકરદેવોનું ચતુર્મુખપણું સમવસરણ સિવાયની દેશનામાં હોય? કે નહિ? ઉત્તર:-ટ્રાનશત્રતોના આ શ્લોકની ટીકાના અનુસાર સમવસરણમાં દેશના અવસરે તીર્થકર દેવોનું ચાર મુખપણું સંભવે છે. તે સિવાય ચાર મુખે દેશના હોતી નથી.) ૨-૧૯૫ પ્રશ્ન: તિર્યંચ અને મનુષ્યોને લેસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, યુગલિયાઓને પણ લેસ્થાસ્થિતિકાલ એ જ પ્રકારે હોય? કે ભિન્ન હોય? ઉત્તર:–યુગલિઆઓને પણ સામાન્ય તિર્યંચ મનુષ્યની પેઠે લેસ્થાસ્થિતિ કાલ અંતર્મુહૂર્તનો હોય, એમ પન્નવણાસ્ત્રની ટીકા વિગેરેમાં કહેલ છે. ૨-૧૯૬ાા પ્રશ્ન: જેમ સૂક્ષ્મ નિગોદના સુલ્લક ભવો કહેવાય છે, તેમ બાદર નિગોદના ક્ષુલ્લક ભવો કહેવાય નહિ? ઉત્તર:-સૂક્ષ્મ નિગોદની પેઠે બાદર નિગોદના પણ ક્ષુલ્લક ભવો સંભવે છે.ll ૨-૧૯૭૧ પ્રશ્ન: સંગ્રહણીસૂત્રમાં મનુષ્યદ્વારમાં બે મુહુ વારા રે ચડેવીસ વિરહ તોનો-ગર્ભજ મનુષ્યનો ૧૨ મુહૂર્ત અને સંમૂર્ણિમ મનુષ્યનો ૨૪ મુહૂર્તનો ઉત્કૃષ્ટથી વિરહકાલ હોય છે.” એમ છે, તો ગર્ભજ મનુષ્યો સદા હોવા છતાં સંમૂર્ણિમ મનુષ્યનો વિરહકાલ કેમ સંભવે? ઉત્તર:–ગર્ભજ મનુષ્યો નિરંતર હોય, છતાં પણ સંમૂર્ણિમ મનુષ્યોનો ૨૪ મુહૂર્તનો વિરહકાલ કોઈ અવસરે સંભવે છે. કેમકે-પહેલાં ઉત્પન્ન થયેલાનો
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy