________________
* ૨૬. કચવન્ના શેઠની સજઝાય આદિ જિનવર ધ્યાઉ ગાઉ દાન પ્રભાવ યવનાની પરે વાંછિત ઋદ્ધિ આવે શ્રીપુરવાસી એક વ્યવહારીઓ વસે નેસ ગંગાદે ઘરણી ગંગદત્ત પુત્ર વિશેષ વિશેષ પિતા જવ મરણ જ પામ્યો માબેટે દુઃખ સહિયાં આવ્યાં કામકરાં થઈ મજુરીએ શ્રીપુરશેઠ તણે ઘર રહિયાં એકદા મીર ખાંડ ધૃત સાકર બેર્ટો માં કને માગે ઉનું જમ્યા થયા છ મહિના રોવે સુત માં આગે ૧ પાડોસણિ ચિહુયે ચાર વસ્તુ તસ દીધી ખીર રાંધી પીરસી માગે કામ પ્રસિદ્ધી જો દાન ન દીધું તો દોહિલી આ પામી કોઈ મુનિવર આવે તો આખું શીર નામી શીરનામી એમ ચિતે ગંગદત્ત માસ ખમણીઓ આવ્યો બિલિઢી કાઢી ત્રણ ભાગ્ય કરી સઘળી ખીર વહોરવી વળીમાંયે પીરસ્યું છમ્યો ગંગદત્ત વિશુચિકાયે વિપત્નો રાજગૃહ ધનાવહ સુભદ્રા ઘરે સુતપણે ઉપન્યો ૨. શુભદિવસે જમ્યો ઓચ્છવ મહોત્સવ કિયો સહ સ્વજન સંતોષી નામ કયવન્તો દીધો યૌવનભરી આવ્યો તાતે તે પરણાવ્યો વેશ્યાઘરે મૂક્યો મદનમંજરી ભાવ્યો ભાવ્યો બાર વરસ તિહાં રહીયો બારકોડી ધન વિલસી માયબાપ તે મરણ જ પામ્યાં પણ ન લહું તે ણિકરસી ધન લેવા એક દાસી મોકલી ઘરિણી બેઠી કાંતે એક કુંડલ કરલો પુણીનો છાબમાંહે લેઈ ધાતે ૩ વેશ્યાએ જાણ્યું ધનનો આવ્યો છે બેટીને કહે તવ ઈહાંથી કાઢો એહ રજપુંજી કાઢ્યો અપમાન્યો ઘરે જાયે નારી ઓળખીયો તેડ્યો ઘરે ઉછાંહ
૬૦
સઝાય સરિતા