________________
૫૬
ચોથ ભલી રે અષાઢની જનની કુખે અવતારજી
ચૌદ સુપન નિરમલ લહી જાગ્યા જનની તેણીવારજી... તારો૦ ૨ ચૈત્ર વદિ આઠમને દિને જન્મ્યા ત્રિભુવનનાથજી
તારો૦ ૪
છપ્પન દિગકુમારી મળી કરે શુચિકર્મ તેણીવારજી... તારો૦ ૩ ચોસઠ ઈંદ્ર તિહાં આવીયા નાભિરાયા દરબારજી પ્રભુને લેઈ મેરૂ ગયા સ્નાત્ર મહોત્સવ કરે સારજી પ્રભુનો સ્નાત્ર ઉત્સવ કરી લાવ્યા જનનીની પાસજી અવસ્વાપિની નિદ્રા હરી કરી રત્નનો ગેડી દડો મૂકેજી... તારો૦ ૫ ત્યાસી લાખ પૂરવ ગૃહે વસ્યા પરણ્યા દોય જ નારીજી સંસારી સુખવિલસી કરી સાધ્યું આતમ કાજજી... તારો૦ ૬ લોકાંતિક સુર આવીને વિનવે ત્રિભુવન નાથજી દાન સંવત્સરી આપીને લીધો સંયમ સારજી... પંચમહાવ્રત આદરી ચૈત્ર વદિ આઠમ જાણજી ચાર હજાર સાથે સંયમી ઉપન્યું ચોથું નાણજી... તારો૦ ૮ કર્મ ખપાવી કેવલ લહી લોકાલોક પ્રકાશજી સંશય ટાળી જીવના લેવા શિવરમણી સારજી... તારો૦ ૯ ખોટ ખજાને તારે કાંઈ નથી દેતાં લાગે શું વારજી
તારો૦ ૭
કાજ સરે નિજ દાસનાં એ આપનો ઉપકારજી... તારો૦ ૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું બાહુબલિ ભરત નરેશજી મુજ સરિખાને જો તારશો તો કલ્પવૃક્ષ બિરૂદ વિશેષજી... તારો૦ ૧૧ શરણે આવ્યાને પ્રભુ તારજો આવ્યો છું હજુરજી પદ્મવિજયની વંદના માનજો છું ઘણો દૂરજી... તારો૦ ૧૨
૨૪. ઋષભદેવના પાંચેય કલ્યાણકની સજ્ઝાયો (૨) (ઢાળ-૪)
ઢાળ ૧
સદ્ગુરુચરણ કમલ નમીજી રે સમરી સરસ્વતી માય શ્રી ઋષભદેવને ગાવતાંજી રે હિયડે હરખ ન માય
...
આદીશ્વર મુજ મન મોહન વેલ ૧
સજ્ઝાય સરિતા