________________
ઉર મસ્તક ભૂષણ બાંધેજી ગુણ૦ ઈંહાપોહ મનમાં સાધેજી ગુણ૦ ઈમ જાતિસ્મરણ પામીજી ગુણ૦ ઓળખ્યા આદીશ્વર સ્વામીજી ગુણ૦ ૧૦ જાણ્યો સંસાર અસારજી ગુણ૦ વિરતો વિષય વિકારજી ગુણ૦ વૈરાગ્ય તણી મતિ આણીજી ગુણ॰ હવે માતપિતાએ વાત જાણીજી
ગુણ૦ ૧૧ શતપંચ સુભટ મૂક્યા તેણી પાસજી ગુણ૦ ચોકી કરે મન ઉલ્લાસેજી ગુણ૦ ઈણ અવસરે અશ્વ ખેલાવેજી ગુણ૦ તિણ સમે નીસરી જાવેજી ગુણ૦ ૧૨ સેના સહુ પૂંઠે જાવેજી ગુણ॰ શોધ ઠુમરતણી નવિ પાવેજી ગુણ જિન પ્રતિમાથી પ્રતિ બૂઝયોજી ગુણ૦ વૈરાગ્ય સંયમ સૂઝયોજી ગુણ૦ ૧૩ જિનશાસન દેવી વારેજી ગુણ૦ હજી ભોગ કરમ છે તારેજી ગુણ૦ દેવીનો કથન નવિ કીધોજી ગુણ૦ મનશુદ્ધે ચારિત્ર લીધોજી ગુણ૦ ૧૪ એ બીજી ઢાલ રસાલજી ગુણ॰ ગાઈ માન સાગરે સુવિશાલજી ગુણ૦ ઈણી પરે ચારિત્ર પાળેજી ગુણ૦ મન માન્યા સુખ પામેજી ગુણ૦ ૧૫
ઢાળ ૩ પ્રતિબુઝીયા નામે
જિનવચને
જાણી
અસ્થિર સંસાર રે આર્દન છાંડી ધન પરિવાર રે લીધો
આર્દ્રકુમારે રે દેશ તણો ધણી
સંયમ ભાર રે... મોહન ગારો રે સાધુજી૦ ૧
મયગલની પરે મલપતો વિચરે દેશ
વિદેશ રે
મુનિવર છે લઘુ વેશ રે મુક્તિ મારગ અવગાહતો ટાળે કરમ ક્લેશ રે લોભ નહિ લવલેશ રે મોહન૦ ૨ સાહેલી મળી સહુ સામટી રમવા કારણ રંગ રે
દેવળે મુનિ કાઉસગ્ગ રહ્યો નિર્મલ ગંગ તરંગ રે મોહન૦ ૩ રૂપે જેમ અનંગ રે મોહન ગારો રે સાધુજી તે આવી તિણે સ્થાન કે વરની રમત વ્યાજ રે છાંડી મન તણી લાજ રે ચારે ચાર થંભા વર્યાં
પાંચમીએ મુનિરાજ રે મુનિવરમાં શિરતાજ રે મોહન૦ ૪ ચાર સખી મન ચિતવે ઈણે વરીયો અણગાર રે
સજ્ઝાય સરિતા
૪૩