________________
શેઠ તણી સુતા ભરયૌવન મનરંગ
હોઈ. નામે શ્રીમતી સખીશું પરિવરી
કેલી કરે દેવાણે બહુ ભાતે જપ કરી... હવે સામયિક સાધુ સરસ(સુર) સુખ ભોગવી લહી માનવનો અવતાર આયુ વિ જોગવી પહેલી ઢાળ સુરંગ કેદારામાં કહી માનસાગર બહુ પ્રીત અભંગે રહે સહી... ૧૧
૪૨
૧૦
ઢાળ ૨
હવે આર્દ્રપુર અભિરામજી ‘ગુણ ગિરૂઆ તણા નરપતિ આર્દ્રક નામેજી ગુણ॰ હુઓ સુત આર્દ્રકુમારજી ગુણ દેવલોકથી લીધો અવતારજી ગુણ ગિરૂઆ તણા ૧ ફુલચંદ્રકુંવર ચવસંતજી ગુણ॰ જાયો ફુલ દીપક હંસજી ગુણ કુંવર કેલિ કરે મન ખંતજી ગુણ૦ તે હીંડે ભલી ભાતજી ગુણ૦ ૨ લેઈ પંડિત પાસે ભણીયોજી ગુણ૦ ભરયૌવનમાં પરણાવ્યોજી ગુણ૦ વિષયારસમાં સુખ માણેજી ગુણ૦ કલા પુરૂષની બહોતેર જાણેજી ગુણ૦ ૩ ઈણ અવસર શ્રેણીક રાજજી ગુણ૦ તેહના ચડત દિવાજાજી ગુણ૦ આર્દ્રપુર દૂત પઠાયોજી ગુણ૦ મેલ્યો ભેટયો જે મનભાયોજી ગુણ૦ ૪
ભેટ દેખી કુંવર નરિંદજી ગુણ॰ દેખી પામ્યા પરમાનંદજી ગુણ૦ હવે કુંવર કહે સુણ તજી ગુણ૦ શ્રેણીક સુતકવણ વિદિતજી ગુણ૦ ૫ કહે સુણ મંત્રી અભયકુમારજી ગુણ૦ બહુ બુદ્ધિ તણો ભંડારજી ગુણ૦ તેહસ્યુ મારે બહુ મિત્રાઈજી ગુણ॰ કરવા બહુ વસ્તુ પઠાઈજી ગુણ૦ ૬ ઉપઢોકતી ઢાંકણ માંગેજી ગુણ૦ બહુ મહેનત કરી પગે લાગેજી ગુણ૦ ઈમદૂત સંદેશો લાવેજી ગુણ૦ બિહુને વાત કરી સમજાવેજી ગુણ૦ ૭ ઈસ્યો અભયકુમાર વિચારેજી ગુણ૰ ભવ્ય પ્રાણીને નિરધારેજી ગુણ૦ પણ દેશ અનારજ જાયોજી ગુણ૦ તેણે જિનવર ધર્મ ન પાયોજી ગુણ૦ ૮ પુંજણી-પાઠણી-પ્રતિમા પેટીજી ગુણ૦ લેઈ આર્દ્રકુમારને મૂકીજી ગુણ૦ દેખી આર્દ્રકુમાર મનભાયોજી ગુણ૦ મોહે ભૂષણ મિત્ર પઠાયોજી ગુણ૦ ૯
સજ્ઝાય સરિતા