________________
નયણે નીર ભરતો બોલે, ધન ધન તસ અવતાર મહાકાળ જિહાં તાતે કીધો, તિણ કારણ મહાકાળ નામ પ્રાસાદ કરાવી થાપ્યો પાર્શ્વજીણંદ રસાળ : ઈમ ગાયો મુનિવર શ્રી અવંતિસુકુમાળ જીણે ક્ષમા કરીને દીધી સુરલોક ફાળ તપગચ્છ દિવાકર શ્રી વિજયસેનસૂરીશ તસ પદ્મપ્રભાકર શ્રી વિજય દેવ મુનીશ ઉથલો વિજયદેવસૂરિ ચિત્ત મહોદધિ, ચંદ્ર તણો અવતાર વિવેકહર્ષ પંડિત ગણી ગિરૂઆ, સકલ પંડિત શિરદાર તસપદ પંકજ મધુકર સરિખો બોલે ગણિ મહાનંદ એ મુનિવરના જે ગુણ ગાશે તસ ઘર પરમાનંદ
૧૮. આર્દ્રકુમારની સજ્ઝાયો (ઢાળ-૩)
ઢાળ
૪૦
દુહા શાંતિ કરણ શાંતિ કરો અચિરા સુત અરિહંત તસ પદ પંકજ સેવતાં લહીએ સુખ અનંત... ૧ દાન દીધું વિદ્યા તણો વિદ્યા ગુરૂ કીર્તિનો પણ ખપ કરી
ગુણવંત મોટકીઓ મતિવંત... ૨
તાસ તણે ચરણે નમી આણી અધિક ઉલ્લાસ
આર્દ્રકુમાર ઋષિ ગાવતાં પહોંચે મનની આશ... ૩
ઢાળ ૧ વીણા પુસ્તક હાથ હંસા ગજ ગામિની આપો અવિરલ વાણી સેવકને સ્વામીની આર્દ્રકુમાર મુણિંદ ચરિત્ર કહેશું મુદ્દા થાયે જન્મ પવિત્ર લેહ સુખ સંપદા... દેશમાં અનુપમ દેશ મગધ મહિમા નીલો નયર માંહે પરધાન વસંતપુર તિહાં ભલો સામયિક ઈણ નામે ુટુંબી તિહાં વસે પ્રમદાસું બહુ પ્રેમ વિષયસુખ અતિરસે...
૨
સજ્ઝાય સરિતા
૨૨
૨૩
૨૪