SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫. ૧૭ ઢાળ : ઈણ સમય વળી સૂતી ઉઠી બત્રીશ બાળ નયણે નવિ નિરખે તક્ષણ નિજ ભરથાર વલવલતી આવી લાગી સાસુને પાય પ્રીતમવિણ દીસે સૂનું મંદિર માય ઉથલો : માય સૂનું મંદિર દેખી, કરે વિલાપ અપાર ધસમસતી આવીને પૂછે, ભદ્રાથી અણગાર કહો મુનિવર કિહાં ગયો એ, શ્રી અવંતી સુકુમાળ ગુરુ ભણે તેણે ચારિત્ર લેઈ, કિયો મસાણે કાળ ઢાળ : હાહારવ કરતી પડી ભૂમી અપાર મુજ બાળ સુકોમળ કિમ ખમીએ વ્રત ભાર વલવલતી લઈ ચાલી બત્રીશ બાળ શોધતા દીઠા હાડ રૂધિર વિકરાળ ઉથલો : હાડ રૂધિર વિકરાળ દેખી, કરે બહુ વિલાપ હૈ હૈ વચ્છ ! શું તે કીધો, ઈમ સહ્યો સંતાપ મહાકષ્ટ કુમરનો જાણી, મન આણ્યો વૈરાગ ધિમ્ ધિમ્ આ સંસાર અસારે અમ રહેવા નિહ લાગ ઢાળ : એકનારી સગર્ભા મૂકી નિજ ઘરબાર એકત્રીશ સંગાથે, ભદ્રા લીએ વ્રતભાર મનશુદ્ધ પાળે સંયમવ્રત નિધાન અંતે કાળ કરીને પામ્યા અમર વિમાન ઉથલો : પામ્યા અમર વિમાન બત્રીશ, ભોગવી સુરવર ભોગ લઘુકર્મા તે મુગતું જાશે પામી સંયમ યોગ ગર્ભવતી તે રહી ઘરવાસે, સુત હુઓ તાસ ઉદાર લક્ષણવંત લલિત ગુણ ભરીયો, રૂપે મયણ અવતાર ઢાળ : અમ તાત ન દીસે કારણ કહો અમ માય વળતું સા પભણે, સાંભળ વચ્છ ! તુજ તાય સંયમ લઈને ચાલ્યો કંથ કુડંગ વૈરણ શિયાલણે ખાધું સઘળું અંગ ઉથલો : ખાધું સઘળું અંગ જબ જાણી કુમાર દુઃખ અપાર ૧૮ ૧૯ ૨૦ ૨ ૧ સાય સરિતા - ૩૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy