________________
ઉથલો : ઉઠ્યો બુદ્ધિ નિધાન તતક્ષણ, આવ્યો ગુરુની પાસે વિનય કરીને પાયે લાગ્યો, ગુરુ કર મૂક્યો વાંસે સૂરી પ્રત્યે કહો કુણ આવ્યો, જાણે તેહની વાત સુગુરુ કહે તું તિહાંથી આવ્યો, ઈમ ભણે અવદાત : તવ પુંઅર જંપે કહો મુનીસર તે આજ કિમ પામીશ હું વળી નલિનીગુલ્મનું રાજ તવ સૂરી પભણે ચારિત્રથી વુચ્છ એહ સુણી કુંવર સુકોમળ લીધું વ્રત સસસ્નેહ ઉથલો : લીધું વ્રત સસનેહ જબ જાણી સુગુરુ દીયે આદેશ પંચ મુષ્ટિ લોચ કરીને, દીયે મુનીવર વેશ સુગુરુ ભણે જો વેગે જાવું, નલિનીગુલ્મ વિમાન તો કંથેરી ફુડંગ મસાણે, કરજો કાઉસગ્ગ ધ્યાન : પૂરવલાં ભવની દુહવી નારી કિરાડી તે વૈર વહતી હુઈ વિકટ શિયાલી
ઢાળ
ઢાળ
ઉથલો : કંથ કુડંગ કિરાડી ઉભો દેખી સાધુ અકંપ મુની ઉપર રોષે ધમધમતી, દેતી મોટી જંપ તિહાં ચડડ ચડચડ કરતી, ચુંટે ચર્મ ચંડાળ તિહાં ઝરઝર ઝરઝર કરતી ઝરે રૂધિરની નાળ : તવ કોમલ કાયા કીધી ખંડો ખંડ
રાક્ષસણીની પરે ખાયે માંસ તે ઠંડ
શુભ ધ્યાન ન ચૂક્યો, મુનીવર માંહિ પ્રધાન લહ્યું કાળ કરીને, નલિનીગુલ્મ વિમાન
ઉથલો : નલિનીગુલ્મ વિમાન પામ્યો, કીધો ઉપશમ સાર ઈમ મુનિવર જે ઉપશમ ધરશે, તે તરશે સંસાર મુનિવર દુ:ખ ધરતો જાણી, ચંદ્ર હુઓ ક્ષીણ રોષ ભરે રાતો રવિ ઉગ્યો, મુનિ ઉપશમ દુ:ખ દીણ
ઢાળ
નવ પ્રસવી આવી, ભૂખી ભૂત ભરાડી જિહાં મુનીવર ઉભો કંથ કુડંગ કિરાડી
૩૮
સજ્ઝાય સરિતા
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪