________________
નાત-જાતનો સંબંધ નથી ઈહાં શીખલેજો સો કોઈ... વાણીયો૦ ૯ પાપ કર્યું તે પાસે રહેશે સ્વજનો ખાશે આથ
વિશુદ્ધવિમલ કહે વીરજીની વાણી આવે કમાઈ સાથ...વાણીયો૦ ૧૦
[?] ૪૧૮. શિખામણની સજ્ઝાય
અણસમજુને શી શિખામણ દઉં રે મન માને નહિં
જીવ મારૂં મારૂં મિથ્યા કરવું એક પેટ બહુ પ્રપંચે ભરવું થોડું જીવવું ને ફૂલી ફરવું.
અણસમજુને ૧ ભોળો વિષય મળ્યો ને કરે વાતલડી મુખે મીઠું બોલે ને હૈયે કાતરડી એ તો જાશે નરકની સાતલડી...
અણસમજુને૦ ૨
તમે સાહયબી દેખીને મન મ્હાલો છો તમે અહંકાર અભિમાન આણો છો વળી જમ લઈ જાશે તે જાણો છો...
અણસમજુને૦ ૩
ઘરે હાથી ઘોડાને વેલ અંબાડી ચારે દિશે આણ ફરે તોરી
પાસે નથી પુણ્યની પુંજી સારી...
અણસમજુને૦ ૪
એક ભાગ્યવતી સાથે ભમતો પાસે પૈસા છે ને પુણ્ય નથી કરતો એ તો દીઠો દીવી પેઠે બળતો...
એક ચંપા વિના શી ચંપેલી સાંજ પડે ને ચકવા ચક્રવી જોડી
અણસમજુને૦ ૫
એક નેમ વિના રાજુલ ઘેલી...
અણસમજુને ૬
એક પંડિત મહા મુનિવર ડાહ્યા એ તો ધ્યાન મેલી ધનને ધ્યાયા એને ઝડપ લઈ કાળે ઝાલ્યા...
અણસમજુને૦ ૭
અણસમજુને૦ ૮
એક રૂપવિજય કહે સાચું છે કાયાને રહેવું કાચું છે મહાવીરે ભાખ્યું તે સાચું છે...
[X] ૪૧૯. શ્રાવક કરણીની સજઝાય (રાગ : આદિ જિનેશ્વર પાય પ્રણમેવ) શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાયર પાર. ૧ કવણ દેવ વણ ગુરુ ધર્મ, વણ અમારું છે ફુલ કર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. ૨ સામાયિક લેજે મનશુદ્ધ, ધર્મતણી હિયડે ધરજે બુદ્ધ;
સજ્ઝાય સરિતા
૬૮૩