________________
શીયળ શણગાર પહેરો શોભતાં, ઉઠી ઉઠી જિન સમત રે. મોર વિવેક સોવન ટીલું તપતપે, જીવદયા કુમકુમ રોલ રે;
સમકિત કાજલ નયણરો, સાચું સાચું વચન તંબોલ રે. મો૦ ૩ સમતા વાટ સોહામણી, ચારિત્ર વેલ જોડાવ રે; તપ જપ બળદ ધોરી જોતરો, ભાવના ભાવો રસાલ રે. મો૦ ૪ કારમું સાસરૂં પરિહરો, ચેતો ચેતો ચતુર સુજાણ રે; જ્ઞાનવિમળ મુનિ ઈમ ભણે, તિહાં છે મુગતિનું ઠામ રે. મો૦ ૫
૪૧૩. વણઝારાની સજ્ઝાય
૩
વણઝારો ધૂતારો કામણગારો સુંદર વર કાયા છોડ ચલ્યો વણઝારો ૧ ઈણ રે કાયામેં પ્રભુજી ! પાંચ પણીયારી પાણી ભરે છે ન્યારી ન્યારી સુંદરવર૦ ૨ ઈણ રે કાયામેં પ્રભુજી ! સાત સમુદ્રો તેનું નીર છે મીઠું ને ખારૂં... ઈણ રે કાયામે પ્રભુજી ! નવસો વાવડીઓ તેનો સ્વભાવ છે ન્યારો ન્યારો ૪ ઈણ રે કાયામે પ્રભુજી ! પાંચ રતનીયા પરખે પરખણ હારો... ખૂટ ગયું તેલ બૂઝ ગઈ બતીયાં મંદિરમેં પડ ગયો અંધેરો... ખસ ગયો થંભો ને પડ રહી દેહડી મિઠ્ઠીમેં મીલ ગયો ગારો... આનંદઘન કહે-સુન ભાઈ સાધુ આવાગમન નિવારો
૬૮૦
૪૧૪. વર્ધમાનતપની સજઝાયો (૧) પ્રભુ ! તુજ શાસન અતિ ભલું તપ વર્ધમાન રે, અહ સમતાભાવે સેવતાં, જલ્દી લહે શિવગેહ રે. પ્રભુ૦ ૧
ષટ દૂર રે,
ષટરસ તજી ભોજન કરે, વિગય કરે ખટપટ સઘળી પરિહરી, કર્મ કરે પડિકમણાં દોય ટંડના, પોષહવ્રત ઉપવાસ રે,
નિયમ ચિંતા કરે સર્વદા, દેહને દુ:ખ દેવા થકી, ખડ્ગધારા વ્રત એ સહી, ચૌદ વર્ષ સાધિક હોવે, દેહના દંડ દૂરે કરે,
સુલભ બોધિ જીવને, એ તપ ઉદયે આવે રે,
ચચૂર રે. પ્રભુ૦ ૨
જ્ઞાન-ધ્યાન સુવિલાસ રે. પ્રભુ૦ ૩ મહાલ પ્રભુ ભાખે રે, આગમ અંતગડ સામે રે. પ્રભુ૦૪ એ તપનું પરિણામ રે, તપચિંતામણી જાણ રે. પ્રભુ૦ ૫
સજ્ઝાય સરિતા
૫
૬
૭
૮