________________
આજહો પીરસે રે એક સારા સારા સાલણાંજી... ૧૨
એક વળી ગુંથે ફૂલ, પંચવરણ બહુમૂલ
આજહો જામે રે કેશરીયે ક્સ એક બાંધતીજી... એક કહે જી જીકાર કરતી કામ વિકાર
આજહો રૂડી રે રઢીયાળી વીણ બજાવતીજી... ૧૪ ઈત્યાદિક બહુ ભોગ, વિલસે સ્ત્રી સંયોગ
આજહો જાણે રે દોગુંદક પૃથ્વી મંડલેજી... એવે સમે સમતાપૂર શ્રી આર્યગિરિ સૂર
આજહો આવ્યા રે ઉજ્જૈણા પૂરને પરીસરેજી... વસતી અનુગ્રહ હેત, ચેલા ચતુર સંકેત
આજહો મેલે રે ભદ્રા ઘર સ્થાનક યાચવાજી... વારૂ વાહનશાળ, પોઢી વળી પટશાળ
આજહો આપે રે ઉતરવા કાજે સાધુનેજી... શિષ્ય થન સુણી એમ, સંપરીવાર ધરી પ્રેમ
આજહો અથવા રે સરાગે વૈમાનિકપણુંજી... કહે ગુરૂને દીયો દીખ, ગુરૂ કહે વિણું માય શીખ આજહો ન હુવે અનુમતિ વિષ્ણ સંયમ કામનાજી... તિહાં માતા આલાપ, સ્ત્રીનાં વિરહ વિલાપ
આજહો કહેતા રે તે સઘળો પાર ન પામીએજી... આપે પહેરે વેષ, લહી આગ્રહ સુવિશેષ
આજહો ધારે તે તિહાંપંચમહાવ્રત ગુરૂનેજી...
૧૩
સજ્ઝાય સરિતા
૧૫
૧૬
૧૭
આજહો પુણ્યે રે પટશાળે આવી ઉતર્યાજી... સલ મુની સમુદાય, કરે પોરિસી સજ્ઝાય
આજહો સુણિયાં રે શ્રવણે સુખ નલિનીગુલ્મનાંજી... ૨૦ તેહ સુણી વૃત્તાંત, જાતિ સમરણવંત
આજહો ચિતે રે ચિત્તમાંહી એ કિમ પામીએજી... પૂછે ગુરૂને નેહ, કેમ લહીયે સુખ એહ
આજહો ભાખે રે ગુરૂ તવ વયણ સુધારશેજી... ચરણથી નિશ્ચે મોક્ષ, જો પાળે નિર્દોષ
૧૮
૧૯
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૩૫