________________
૩૪
કરી અણસણ મૃત્યુ પછી થયો છેજ એ દેવ મહાવિદેહી થઈ પછી મુક્ત થશે તતખેવ ધન્ય ધન્ય આનંદજી ધન્ય કર્યો વ્યાપાર ધન્ય ધર્મકાર્યે રહી પામ્યા ભવનો પાર ૨૨
૨૧
૧૬. અવંતિ સુકુમાલની સજ્ઝાયો (૧) મનોહર માલવ દેશ, તિહાં બહુનયર નિવેશ
આજ હો અછે રે ઉર્જાણી નયરી સોહતીજી... તિહાં નિવસે ધનશેઠ, લચ્છી કરે જસ વેઠ,
આજહો ભદ્રા રે તસ ઘરણી મનડું મોહતીજી... પૂર્વભવે ઝખ એક, રાખ્યો ધરીય વિવેક
આજહો પામ્યો રે તસ પુણ્ય પંચમ કલ્પમાંજી... નલિની ગુલ્મવિમાન, ભોગવી સુખ અભિરામ
આજહો તે ચવી ઉપન્યો ભદ્રા કુખેજી...
આજહો ચર્ચે રે જસ અંગે આંગી ફુટડીજી... એક પખાલે અંગ, એક કરે નાટક યંગ
આજહો એક રે સુંવાળી સેજ સમારતીજી... એક બોલે મુખ આખ, મીઠી જાણે દ્રાખ
આજહો લાવણ્યે લટકાળા રૂડા બોલડાજી... એક કરે નયન કટાક્ષ, એક કરે નખરા લાખ
આજહો પ્રેમે રે પનોતી પિયુ પિયુ ઉચ્ચરેજી... એક પીરસે પકવાન, એક સમારે પાન
૨
સજ્ઝાય સરિતા
૩
નામે અવંતિ સુકુમાર, પુત્ર અતિ સુકુમાર
આજહો દીપે રે જીપે નિજ રૂપે રતિપતીજી... રંભાને અનુકારી, પરણ્યો બત્રીસ નારી
આજહો ભોગી રે ભામિનીશું ભોગ જ ભોગવેજી... ૬ નિત્ય નવલા શણગાર, સોવન જડિત સફાર
આજહો પહેરે રે સુવાળું ચીવર સાટુંજી... નિત નવલા તંબોળ, ચંદન કેશર ઘોળ
૪
ત
૮
૯
૧૦
૧૧