SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ એક પુરૂષ તસ ઉપર ઠાહે ચાર સખીશું ખેલે રે એક મેર છે તેહને માથે તે તસ કેડ ન મેલે રે... કહેજો. ૪ નવ નવા નામે સહુ કોઈ માને કહેજો અર્થ વિચારી રે વિનયવિજય ઉવઝાયનો સેવક રૂપવિજય બુદ્ધિસારી રે... કહેજો. ૫ ૩૭૯. નવકાર મંત્રની સઝાચ (૫) બાર જવું અરિહંતના ભગવંતનારે ગુણસ્તવું નિશદીશ, નવકારવાળી વંદીયે... સિદ્ધ આઠ ગુણ જાણીયે વખાણીયે રે ગુણ સૂરિ છત્રીસ.. | નવકારવાળી વંદીએ ૧ નવકારવાળી વંદીયે ચિર નંદીયે રે ઉઠી ગણાયે સવેર, નવકારવાળી વંદીયે સૂત્રતણા ગુણ ગુંથીઆ મણીઆ મોહનરે માંહે મોટો મેર... નવકારવાળી વંદીયે ૨ પંચવીસ ગુણ ઉવઝાયના સત્તાવીસ રે ગુણ છે શ્રી અણગાર, નવકારવાળી વંદીયે ઓસો આઠ ગુણે કરી ઈમ જ પીયે રે ભવિયણ શ્રી નવકાર... | નવકારવાળી વંદીયે ૩ મોક્ષનો જાપ અંગુઠડે વૈરી રૂઠે રે તર્જની આંગુલી જોય, નવકારવાળી વંદીયે બહુ સુખદાયક મધ્યમાં અનામિકા રે વણ્યારથ હોય... | નવકારવાળી વંદીયે ૪ આકર્ષણ ટચી અંગુલી વળી સુણજો રે એ ગણવાની રીત, નવકારવાળી વંદીયે મેરૂ ઉલ્લંઘન મત કરો મ-મ કરજો રે નખ અગ્રશું પ્રીત... | નવકારવાળી વંદીયે ૫ નિશ્ચલ ચિત્તે જે ગણે વળી જે સ્તવે રે સંખ્યાદિકથી એકાંત, નવકારવાળી વંદીયે નેહને ફળ હોય અતિઘણું ઈમ બોલે રે વીર જિનવર સિદ્ધાંત... | નવકારવાળી વંદીયે ૬ શંખ પ્રવાલ સ્ફટિક મણી વસ્તાંજલી રે પિતાંજિ મોતીની સાર, નવકારવાળી વંદીયે રૂપા સોવન રાયણ તણી ચંદન વરની રે અગર ને ઘનસાર... | નવકારવાળી વંદીયે ૭ ઉત્તમ ફળ રૂદ્રાક્ષની જપમાલિકા રે રેશમની અપાર, નવકારવાળી વંદીયે પંચવરણ સમ સૂત્રની વળી વસ્તુ વિશેષ તણી રે ઉદાર... | નવકારવાળી વંદીયે ૮ ૬૫૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy