SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તેહના દેહને બાળે છે. સુણ૦ ૩ શ્વાન થઈને તેહને કરડે છે, ઝાલી પરમાધામી મરડે છે; વળી તેહની પાછળ દોડે છે. સુણ૦ ૪ મૃગની જેમ પાસમાં પડે છે, કરવતથી તેહને ફાડે છે; વળી પકડી પડી ભમાવે છે. સુણ૦ ૫ વળી તેહને શૂળીએ ચડાવે છે, કાન નાક પણ તેહના કાપે છે; વળી ભરસાડમાં તેહને ભારે છે. સુણ૦ ૬ વલી ખાલ ઉતારી જલાવે છે, તાતા તેલમાં પણ ઘાલે છે; વિરૂઆ વિપાકોને દેખાડે છે. સુણ૦ ૭ માંસ કાપીને ખવડાવે છે, એમ જીવ ઘણા દુ:ખ પાવે છે; અતિ ત્રાસમાં સમય વિતાવે છે. સુણ૦ ૮ વળી શરીરમાં ખાલ મિલાવે છે, એમ પરમાધામી દુ:ખ દેખાડે છે; શુભવીરની વાણીથી શીતળ થાવે છે. સુણ૦ ૯ ૩૭૫. નવકાર મંત્રના ફળની સજ્ઝાયો (૧) એ નવકારતણું ફળ સાંભળી હૃદયકમલ ધરી ધ્યાન આગે અનંત ચોવિસી હુઈ તિહાં એ પંચ પ્રધાન, હો આતમ ! સમર નવકાર જિન શાસનમાં સાર, પંચ પરમેષ્ઠી ઉદાર, ત્રણ કાર નિરધાર... જિન૦ ૧ વનમાં એક પુલિંદ પુલિંદી મુનિ કહે તસ નવકાર અંતકાલે બિહું મંત્ર પ્રભાવે નૃપ મંદિર અવતાર... જિન૦૨ રાયસિંહ અને રત્નવતી તે પ્રમદાને ભરતાર મૂકતે જાશે આવશ્યકે- અધિકાર... જિન૦ ૩ પ્રતિબોધ્યો સંભળાવી નવકાર ત્રીજે ભવે તે ચારૂદત્તે અજ સુરલોકે તે સુર થઈ ઉપન્યો કરી સાન્નિધ્ય તિણિવાર... જિન૦ ૪ નગર રતનપુરે જો મિથ્યાતણી વહુઅરને દિયે આળ મહામંત્ર મુખે જપે મહાસતુ સર્પ થયો ફુલ માળ... જિન૦ ૫ ભૂમી પડી સમળીને દેખી દીધો મુનિ નવકાર સજ્ઝાય સરિતા ૬૫૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy