________________
તું સહુને અળખામણો રે, જેમ માંકડ ભરી ખાટ રે... થડ ૧ ગતિ ભાંજે તુજ આવતાં રે, ઉદ્યમ ઉડી રે જાય; દાંતલડા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે... ઘડ૦ ૨ બળ ભાંગે આંખો તણું રે, શ્રવણે સુણ્યું નવિ જાય; તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધોળી હોવે રોમ રાય રે... ઘડ૦ ૩ કેડ દુ:ખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માય; ગાલે પડે છે કરચલી રે, રૂપ શરીરનું જાય રે... ઘડ ૪ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય;
ઘરે સહુને અળખામણો રે, સાર ન પૂછે કોય રે... ઘડ૦ ૫ દીકરા સહુ નાહી ગયા રે, વહુઅર हे છે ગાળ; દીકરી ન આવે ઢુકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે... ઘડ૦ ક કાને તો ધાકો પડી રે, સાંભળે નહીંય લગાર; આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર રે... ઘડવ ७ ઉંબરો તો ડુંગર થયોરે, પોળ થઈ પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, તમે જુઓ જરાના વેશ રે... ઘડ૦
ઘડપણ વહાલી લાપશી રે, ઘડપણ વહાલી ભીંત; ઘડપણ વહાલી લાકડી રે, તુમે જુઓ ઘડપણની રીત રે... ઘડ૦ ૯ ઘડપણ તું અકહ્યાગરો રે, અણતેડ્યો મ આવેશ; જોબનિયું જગ વાલહું રે, જતન હું તાસ કરેશ રે... ઘડ સ્ટેફ્ટ તું અભાગીયા રે, યૌવનનો તું કાળ; રૂપ રંગને ભાંગતો રે, તું મ્હોટો ચંડાળ રે... ઘડ૦ ૧૧ નીસાસે ઉસાસમે રે દૈવને દીજીએ ગાળ ઘડપણ કાં તું સરજીયો રે લાગ્યો માહરે નિલા રે... ઘડ૦ ૧૨
ઘડપણ તું સદા વડો રે હું તુજ કરૂં રે જુહાર જે મેં કહી છે વાતડી રે જાણજે
00
સજ્ઝાય સરિતા
૧૦
તાસ વિચાર રે... ઘડ૦ ૧૩
૬૩૩