SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવ દુઃખ પોતે વરે. ૨ અપવિત્રતા આપતન મૂલ, તેહનું ઘર ઋતુવંતી પ્રતિકૂલ; તે ઋતુવંતી રાખો દૂર, જો તમે વાંછો સુખ ભરપૂર. ૩ દર્શન પૂજા અનુક્રમે ઘટે, ચારે સાતે દિવસે મટે; પરશાસન પણ એમ સદ્દહે, ચારે શુદ્ધ હોયે તે કહે. ૪ પહલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મઘાતીની સહી; ત્રીજે દિન ધોબણ સમ જાણ, ચોથે શુદ્ધ હોયે ગુણ ખાણ. ૫ ઋતુવંતી કરે ઘરનું કામ, ખાંડણ પીસણ રાંધણ કામ; તે અન્ને પ્રતિલાલ્યા મુનિ, સદ્ગતિ સઘલી પોતે હણી. ૬ તેહજ અન્ન ભર્યાદિક જમે, તેણે પાપે ધન દૂરે ગમે; અન્ન સ્વાદ ન હોય લવલેશ, શુભ કરણી જાયે પરદેશ. ૭ પાપડ વડી ખેરાદિક સ્વાદ, ઋતુવતી સંગતિથી લાદ બંડણ ભુંડણ ને સાપિણી, પરભવે તે થાય પાપિણી. ૮ ઋતુવંતી ઘરે પાણી ભરે, તે પાણી દહેરાસર ચડે; બોધિબીજ નવિ પામે કિમે, આશાતનથી બહુ ભવ ભમે. ૯ અસજઝાયમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે; પોતે સર્વે અભડાવી જમે, તેણે પાપે દુર્ગતિ દુઃખ ખમે. ૧૦ સામાયિક પડિક્કમણું ધ્યાન, અસજઝાઈએ નવિ સુઝે દાન; અસજઝાઈએ જો પુરુષ આભડે, તેણે ફરસે રોગાદિક નડે. ૧૧ ઋતુવંતી એક જિનવર નમી, તેણે કમેં તે બહુ ભવ ભમી; ચંડાલણી થઈ તે વલી, જિન આશાતના તેહને લી. ૧૨ એમ જાણી ચોખાઈ ભજો, અવિધિ આશાતના દૂરે તો; જિનશાસન કિરિયા અનુસરો, જિમ ભવસાયર વહેલા તરો. ૧૩ શ્રદ્ધાળુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રવ્યાદિક દૂષણ પરિહરો, પક્ષપાત પણ તેહનો કરો. ૧૪ ૬ ૨૦ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy