________________
સાસુએ લીધા બેલાના પચ્ચખાણ જેઠાણીએ લીધા તેલાના પચ્ચખાણ... મને૦ ૨ ઘરે આવીને ભઠ્ઠીઓ સળગાવી સળગાવ્યા ચૂલા બે-ચાર પચ્ચખ્યું... મને૦ ૩
પહેલે ચૂલે ભાત જ ઓયેં બીજે ચૂલે ઓરી ઢાળ... મને૦ ૪ ત્રીજે ચૂલે કંસાર કેળવ્યો ચોથે પાણી ઉકાળ... મને૦ ૫ બજારમાંથી સસરાજી આવ્યા લાવ્યા ઘેબર હાથ વહુને એકાસણું... મને૦ ૬
મેડીમાંથી સાસુજી આવ્યાં લાવ્યાં પાપડ સાથ... મને૦ ૭ દુકાનેથી જેઠજી આવ્યા લાવ્યા દૂધડે ભાર ભાભીને... મને૦ ૮ ઓરડામાંથી જેઠાણી આવ્યાં લાવ્યાં ખાખરા બે ચાર દેરાણીને...
મને૦ ૯
બજારમાંથી દિયરજી આવ્યા લાવ્યા ફલ ફૂલ સાથ ભાભીને... મને૦ ૧૦ પરશાળેથી દેરાણી આવ્યાં લાવ્યાં મુખવાસ હાથ... મને૦ ૧૧ રૂમઝુમ કરતી નણંદો આવી લાવી પકવાન સાથ... મને૦ ૧૨ મહેલમાંથી સ્વામીજી આવ્યા લાવ્યા લાડુ બે ચાર ગોરીને... મને૦ ૧૩ કામ કરતો ઘાટી જ આવ્યો ઢાળીયા બાજોઠ બે ચાર શેઠાણીને... મને૦ ૧૪
મને૦ ૧૫
કહેવાય...
મને૦ ૧૬
હીરવિજયજીની વિનંતી એ તો વીરવિજય ગુણ ગાય... મને૦ ૧૭ ૩૪૧. ઉત્તમ મનોરથની સજઝાય
ધન ધન તે દિન કયારે આવશે, જપશું જિનવરનામ;
00
એકાસણું કરીને વહુજી ઊઠ્યા કીધી લોટાલોટ પચ્ચખ્યું... ચાર પાંચ કોળીયા ઊણા રહીએ તો ઉણોદરી વ્રત
સજ્ઝાય સરિતા
૬૧૭