________________
અમ વીતી તુમ વીતશે રે, ધીરી બાપડીયા. ૧૧ રાવણ સરીખા રાજવી રે, ગયા જનમારો ખોતાં; પાપી હાથ ઘસંતાં રે, જાણે જન્મ્યા નોતા. ૧૨ ધન તે હાં તિહાં વેરી રે, એકાકી જાવું; લોભ ને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યાવો. ૧૩ શિવરમણી સુખ ચાખો રે, અનુભવનો મેવો; ચેતવું હોય તો ચેતજો રે, સંસાર છે એવો. ૧૪
કવિ ઋષભની શીખડી રે, હૃદયમાં ધારો; જીતી બાજી હાથથી રે, તમે કેમ વિસારો. ૧૫
૩૩૩. અફીણ વર્જવાની સજ્ઝાય શ્રીજિનવાણી મન ધરી સદ્ગુરૂ દીયે ઉપદેશ મેરે લાલ બાવીસ અભક્ષ્યમાંહે કહ્યું અમલ અભક્ષ્ય વિશેષ મેરે લાલ... અમલ મ ખાઓ સાજના અમલ વિગોવે તત્ર મેરે લાલ ઉંઘ બગાસાં ઘેરણી આવ્યે આખો દિત્ર મેરે લાલ... અમલી અમલને સારિખો આવ્યે આનંદ થાય મેરે લાલ ઉતરતાં અતિ ઘણી ધીરજ જીવ ન ધરાય મેરે લાલ... આળસ ને ઉજાગરો બેઠો ઢબકાં ખાય મેરે લાલ અકલ ન કાંઈ ઉપજે ધર્મકથા ન સુણાય મેરે લાલ... કાળા અહિથી ઉપન્યું નામે જે અહિફીણ મેરે લાલ સંગ કરે કોણ એહનો પંડિત લોક પ્રવીણ મેરે લાલ...
નાક બંધાયે બોલતાં આઘું વચન બોલાય મેરે લાલ અમીય સુકાયે જીભનું એહને ખાય બલાય મેરે લાલ... દાઢી ને મૂંછોદિશિ ઉગે નહીં અંક્રૂર મેરે લાલ
૧
સજ્ઝાય સરિતા
અમલ૦ ૨
અમલ૦ ૩
અમલ૦ ૪
પહેલું મુખ કડવું હવે વળી ઘાંટો ઘેરાય મેરે લાલ
ઉદર વ્યથા નિત્ય આફરો ઈણથી અવગુણ થાય મેરે લાલ... અમલ૦ ૬
અમલ૦૫
અમલ૦ ૭
૬૦૯