SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બારસે સાઠ વળી ઉપર જાણ, હયા તે માણસ મુદ્ગર પાણ; ભવિ સાંભળો વિસ્તરી નગરી માંહે તે વાત, લોક બીન્યા તે બહાર ન જાત. ભવિ સાંભળો ૭ તિણ અવસર રાજગૃહી ઉદ્યાન, સમવસર્યા મહાવીર સુજાણ; ભવિ સાંભળો શેઠ સુદર્શન સુણી તત્કાળ, વંદનને ચાલ્યા સુકુમાળ. ભવિ સાંભળી ૮ દેખી દોડયો યક્ષ હણવાને કાજ, શેઠે પ્રતિજ્ઞા કરી પંથ જ માંહી; ભવિ સાંભળો ઉપસર્ગથી જો ઉગયું એણીવાર, પાળું સહિ તો જાવજજીવ ચોવિહાર.ભવિ સાંભળો ૯ કરી નમુત્થણે ધરે હવે ધ્યાન, ઉપાડ્યો હણવા મુદ્ગર પાણ; ભવિ સાંભળો ધર્મ પ્રભાવે હાથ થંભ્યો આકાશ, ગયો અર્જુન દેહથી યક્ષ નાશ. ભવિ સાંભળો ૧૦ ધરતી ઉપર પડ્યો અર્જુન દેહ, ચિત્ત વળ્યું ઘડી એકને છે; ભવિ સાંભળો શેઠ પ્રતિજ્ઞા અર્જુન પેખી, કિહાં જાશો પૂછે સુવિશેષ. ભવિ સાંભળો ૧૧ વાંદવા જાશું શ્રી મહાવીર, સાંભળી સાથે થયો સુધીર; ભવિ સાંભળો વાણી સુણી ઉપચો વૈરાગ્ય, લીધું ચારિત્ર અને ધરી રાગ. ભવિ સાંભળો ૧૨ કીધા રે કર્મ ખપાવવા કાજ, રાજગૃહી પાસે રહ્યા ઋષીરાજ; ભવિ સાંભળો યજ્ઞ રૂપે હણીયા જે જીવ, તેહનું વૈર વાળી મારે સદૈવ. ભવિ સાંભળો ૧૩ થપાટ પાટુ ને મુઠીના માર, સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy