________________
આ ચાર ઘડીનું ચોઘડીયું બદલાશે...
ચેતન૦ ૨ (તું વીર ભજન કર પ્રાણી તેરી ક્ષણ ભંગુર જિંદગી ચેતન) ૨) સંસાર સ્વરૂપી કૂવો તેમાં જે પડ્યો તે મુવો.. ચેતન ૩ તું મોહ મદિરા પીતો જમડાથી જરા ના વ્હીતો.. ચેતન૪ તું ચોરાશીમાં ડૂળ્યો તું ધર્મ મારાગને ભૂલ્યો... ચેતન, ૫ તન ધન જોબન આ તારાં એ ક્ષણ ક્ષણ વીણશે ચારાં... ચેતન ૬ એ સમજે જે ઝાંઝવા જેવાં જીમ જૂઠા સ્વપ્નના મેવા... ચેતન) ૭ એ માત-પિતા સુત તારા એ સબ મતલબકા ક્યારા... ચેતન, ૮ તારી કાચા કુંભ જેવી કાયા જૂઠી જગતકી માયા... ચેતન૯ તું ખાલી હાથે આવ્યો તે ફોગટ જન્મ ગમાયો... ચેતન૦ ૧૦ તે પાપની પોટલી બાંધી તે નરક ગતિ ન સાધી... ચેતન- ૧૧ વિષય સુખવિષના પ્યાલા વિષય ભુજંગ વિકારા... ચેતન- ૧૨ તું ચારે ગતિમાં રમીયો તું મોહ રાજાને નમીયો... ચેતન) ૧૩ તું મુસાફરપણું છોડે તું જઈશ જમડાને ખોળે... ચેતન૦ ૧૪ જમડા વાળ્યા નહીં વળશે ભયંકર ભવદુઃખ કરશે... ચેતન ૧૫ તું સર્વ છોડીને ચાલ્યો ત્યાં કાળકોટવાળે ઝાલ્યો... ચેતન- ૧૬ માથે મેતિની નોબત વાગે પણ મસ્તાનો ના જાગે... ચેતન૧૭ તારી આયુષ્યની સીટી વાગી તું જઈશ પુલ ત્યાગી...
ચેતન૦ ૧૮ નંદરાજા જે મહાભાગી તેણે નવે ડુંગરીયો ત્યાગી... ચેતન. ૧૯ રાવણની લંકા લુંટાણી એ સબ કર્મોકી કહાણી... ચેતન) ૨૦ જીવ બને આશાનો દાસ પણ જમડા પાસે નિરાશ... ચેતન) ૨૧ તું જન્મ મરણ જીવ કરતો જમડાથી જરી ન ડરતો... ચેતન૨૨ તું ભજ લે વીર પ્રભુ વાણી તો વરશે શિવપટરાણી...ચેતન૦ ૨૩ શિવસુખદાતા એ વીરજિન જિનહર્ષ નમે નિશદિન... ચેતન) ૨૪
૨૯૯. વૈરાગ્યની સઝાય હારે લાલ સિદ્ધ સ્વરૂપી આતમા પ્રણમી તેહના પાય રે લોલ નરભવના ગુણ વર્ણવું ધર્મ સદા સુખદાય રે લાલ... સિદ્ધ૦ ૧ હારે લાલ ધર્મ વિના નરભવ કિસ્યો વિનય વિના જેમ શિષ્ય રે લાલ
સક્ઝાય સરિતા
૫૮૫