________________
[2] ૨૮૭. વૈરાગ્યની સઝાચ કોરા કાગળની પૂતળી મન મેરા રે એને ઘડતાં ન લાગે વાર... સમજમન મેરા રે ૧ કાચો કુંભ જલે ભર્યો મન મેરા રે એને ફુટતાં ન લાગે વાર... સમજમન મેરા રે ૨ ભરલાકડ ગાડા ભર્યા મન મેરા રે ખોખરી દોણી તેની સાથ... સમજમન મેરા રે ૩ ઘરની લુગાઈ ઘર રહી મન મેરા રે શેરી લગે સગી માય... સમજમન મેરા રે ૪ સીમા લગે સાજન ભલું મન મેરા રે પછી હંસ એકલો જાય... સમજમન મેરા રે ૫ સુંદર વર્ણ ચેહ બળે મન મેરા રે એનો ધૂમાડો આકાહે જાય... સમજમન મેરા રે ૬ પાંચે આંગળીયે પુણ્ય પાપ મન મેરા રે અંતે થાય સખાઈ... સમજમન મેરા રે ૭ હીર વિજય ગુરૂ હીરલો મન મેરા રે લબ્ધિ વિજય ગુણ ગાય... સમજમન મેરા રે ૮
[2] ૨૮૮. વેરાગ્યની સઝાય અહિંસા ધર્મક હંકા, બજા લે જિસકા જી ચાહે; જીવનકા ક્યા ભરોંસા હૈ, જગત ગફલતકા ડેરા હૈ. અહિંસા. ૧ બડે બડે વીર મહારાજા, ચલ ગયે છોડ સામ્રાજ્યા; નગારા મતકા બજતાં, હુકમ કે સાથ જાના હૈ. અહિંસા. ૨ ગયે સબ પીર ઓર કાજી, પહલવાન, શેક બાબાજી; કરતા મોત કો રાજી, જમીં અંદર સમાના હૈ. અહિંસા. ૩ જિન્હોંકા કેશ થા કાલા, જો ખૂશબુતેલ લગાતા થા;
આખિર સબ આગમેં જલતા, કરે ફોગટ ગુમાના હૈ. અહિંસા. ૪ જિન્હોં શિર શોભતે ચીરે, ચાવતે પાનકે બીરે;
[ સક્ઝાય સરિતા
૫૭૭