SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ આતમ અર્પી નિર્મળો રે, પ્રભુ ચરણે ચિત્ત લાય; તાપ મિટે પ્રભુ ધ્યાનથી રે, ઉદયરત્ન સુખ થાય. ચેતન૦ ૧૧ ૨૬૧. વૈરાગ્યની સજ્ઝાય કયાં તન માંજતાં રે, એક દિન મીટ્ટીમે મીલ જાના; મીટીમે મીલ જાના બંદે, ખાખમે ખપ જાના. કાં૦ ૧ મીટ્ટીયા ચૂન ચૂન મહેલ બંધાર્યા, બંદા કહે ઘર મેરા; એક દિન બંદે ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. કાં૦ ૨ મીટ્ટીયા ઓઢણ મીટ્ટીયા બીછાવણ, મીટ્ટીકા સીરાના; ઈસ મીટ્ટીકા એક ભૂત બનાયા. અમર જાલ લુભાના. ક્યાં૦ ૩ મીટ્રીયા કહે કુંભારને રે, તું કયાં ખોદે મોય; એક દિન એસા આવેગા પ્યારે, મેં ખુદુંગી તોય. કયાં૦ ૪ લકડી કહે સુથારને રે, તું કયાં છોલે મોય; એક દિન ઐસા આવેગા પ્યારે, મે ભુજંગી તોય. કયાં૦ ૫ દાન-શીયલ-તપ-ભાવના રે, શિવપુર મારગ ચાર; આનંદધન કહે ચેતલો પ્યારે, આખર જાના ગમાર. કયાં૦ ૬ ૨૬૨, વૈરાગ્યની સજ્ઝાય હો ચેત જીવલડા ! મ કર તું બહુ જંજાલ જો હો ચેત બાપલડા ભોગવીશ એકલો જ તું તાહરૂં રે લો હો ચેત જીવલડા ! તું જાણતો હૃદય મોઝાર જો માત ઉદરથકી જો હું વહેલો નીસરૂં રે લો... હો ચેત જીવલડા ! તો કરૂં ધર્મ સમાધ જો ગર્ભાવાસનાં દુ:ખમહીં દી નવિ પડું રે લો હો ચેત જીવલડા ! તિહાં ધરતો ભગવંત ધ્યાન જો ઊંધે મુખ તો જનની ફુખ તું હો ચેત જીવલડા ! જન્મ હુઓ જબ તુજ જો તે દુ:ખ તો તિહાં સર્વ વિસારીયાં રે લો હો ચેત જીવલડા ! હર્ષે હુઓ અતિ અંધ જો ઉપનો રે લો... સજ્ઝાય સરિતા ૫૫૬ ૧ ૨
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy