________________
દ્રવ્ય કર્મનો નગારાદિકનો, તે ઉપચાર પ્રકારે રે. ૬૩ ચોથું સ્થાનક ચેતન ભોક્તા પુણ્ય-પાપ ફલ કેરો રે, વ્યવહાર નિશ્ચયનય દષ્ટ, ભુજે નિજ ગુણ નેરો. રે; પાંચમું સ્થાનક છે પરમપદ, અચલ અનંત સુખ વાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહિયે, તસ અભાવે સુખ ખાસો રે.૬૫ છઠું સ્થાનક મોક્ષ તણો છે, સંજમ જ્ઞાન ઉપાયો રે, જો સહેજે લહિયે તો સઘળે, કારણ નિષ્ફલ થાયો રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કીરિયા રે, ન લહે રૂપું રૂડું જાણી, છીપ ભણી જે ફિરિયા રે, ૬૬ કહે કિરિયા નય કિરિયા વિણ જે, જ્ઞાન તે શું કરશે રે, જલ પેસી કર પદ ન હલાવે, તારું તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈહાં બહુલાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭ ઈણિ પરે સડસઠ બોલ વિચારી, જે સમક્તિ આરાહે રે, રાગદ્વેષ ટાલી મન વાલી, તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમતિમાં નિશ્ચલ, નહીંકોઈ તસ તોલે રે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક જસ ઈમ બોલે રે.૬૮
૨૪૯. સિદ્ધ ભગવંતની સઝાય અષ્ટકર્મ ચૂરણ કરી રે લાલ આઠ ગુણે પ્રસિદ્ધ, મેરે પ્યારે રે સાયિક સમક્તિના ધણી રે લાલ વંદુ વંદુ એહવા સિદ્ધ મેરે પ્યારે રે..
અષ્ટકર્મ૧ અનંત જ્ઞાન-દર્શન ધરા રે લાલ ચોથું વીર્ય અનંત મેરે પ્યારે રે અગુરુલઘુ સુખમય કહ્યા રે લાલ અવ્યાબાધ મહંત મેરે પ્યારે રે...
અષ્ટકર્મ, ૨ જે હની કાયા જે હવી રે લાલ ઉણી ત્રીજે ભાગ મેરે પ્યારે રે સિદ્ધ શિલાથી જોયણે રે લાલ અવગાહના વીતરાગ મેરે પ્યારે રે...
અટકર્મ૩
૫૪ ૬
સઝાય સરિતા