________________
લક્ષણ મર્મ. સુ૦ ૪૩
સુગુણનર ! શ્રીજિનભાષિત વચન વિચારીએ......૪૧ સુર-નર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક; સુ૦ બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગ શું ટેક. સુ૦ ૪૨ નારક ચારક સમ ભવ ઊભગ્યો, તારક જાણીને ધર્મ; સુ૦ ચાહે નિકલવું નિર્વેદ તે, ત્રીજું દ્રવ્ય થકી દુ:ખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ; સુ૦ ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુ૦ ૪૪ જે જિન ભાખ્યું તે નહીં અન્યથા, એહવો જે દ્દઢ રંગ; સુ૦ તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિનો ભંગ. સુ૦ ૪૫ ઢાળ ૯-મી
(રાગ : ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી)
ચૈત્ય ગ્રહ્યા વલી
જેહ,
પર
પરના સુર
તીથી જેણે, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણા પટ ભેય રે. ભવિકા ! સમકિત યતના ફીજે.......... ૪૬ વંદન તે કરયોજન કહિયે, નમન તે શીશ નમાડે; દાન ઈષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભગતિ દેખાડે રે. ભવિકા. ૪૭ અનુપ્રદાન તે તેહને કહિયે, વારંવાર જે દાન; દોષ કુપાત્રે પાત્ર મતિયે, નહિ અનુકંપા માન રે. ભવિકા૦ ૪૮ અણબોલાવે જે હ બોલવું, તે કહિયે આલાપ; વારંવાર આલાપ જે કરવો, તે કહિયે સંલાપ રે. ભવિકા૦ ૪૯ એ જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર; એહમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે. ભવિકા
૫૦
ઢાળ ૧૦-મી
શુદ્ધ ધરમથી નવ ચલે, અતિ દૃઢ ગુણ આધાર લલના, તો પણ જે નવિ એહવા, તેહને એ આગાર લલના. ૫૧
00
સજ્ઝાય સરિતા
૫૪૩