________________
તરૂણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુર ગીતઃ
તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે. પ્રા૦ ૧૨ ભૂખ્યો અટવી ઉતર્યો રે, જિમ દ્વિજ ઘેબર અંગ;
૫૪૦
ઈચ્છે તિમ જે ધર્મને રે, વૈયાવચ્ચ ગુરૂ-દેવનું રે, વિદ્યાસાધક તણી પરે રે, આલસ નવિ ય લગાર રે. પ્રા૦ ૧૪
તેહી જ બીજું લિંગ રે. પ્રા૦ ૧૩ ત્રીજું લિંગ ઉદાર;
ઢાળ ૩જી
(રાગ : સમકિતનું મૂલ જાણીએજી)
અરિહંત તે જિન વિચરતાંજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઈય જિન પડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ. ચતુર નર ! સમજો વિનય પ્રકાર,.......
જિમ લહિયે સમકિત સાર. ચ૦ ૧૫ ધર્મ ક્ષમાદિક ભાષિઓજી, સાધુ તેહના રે ગેહ; આચારજ આચારનાજી, દાયક નાયક જેહ. ૨૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યનેજી, સૂત્ર ભણાવણહાર; પ્રવચન સંઘ વખાણિયેજી, દરિસણ સમકિત સાર. ૨૦ ૧૭ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન; ગુણ શ્રુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. ૨૦ ૧૮ પાંચ ભેદે એ દશ તણોજી, વિનય કરે અનુકૂલ; સીંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ. ૨૦ ૧૯
ઢાળ ૪- થી
(રાગ : ધોબીડા તું ધોજે મનનું ધોતીયું રે) તિહાં પહેલી મન શુદ્ધિ રે; જૂઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચારો ચિત્તમાં રે.......૨૦
ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, શ્રીજિનને જિનમત વિના રે,
સજ્ઝાય સરિતા