________________
અનેક પ્રકારે માંડણી, દેખતા મન ભાવે રે... કર્મઠ ૩ દરવાજો ગિર ગિર પડે રાજા મન પસ્તાવે રે પૂછે જોષી પંડિતો બ્રાહ્મણ એમ બતાવે રે... કર્મ. ૪ બાળક બત્રીસ લક્ષણો હોમીજે ઈણ ઠાણો રે તો એ મહેલ પડે નહીં ઈમ ભાખે વયણ અજાણો રે... કર્મ ૫ રાજા ઢંઢેરો ફેરવે જે આપે બાળ કુમારો રે તોલી આપું હું બરોબરી સોનૈયા ધન સારો રે... કર્મ ૬ ઋષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે ભદ્રા તસ ઘરણી જાણો રે પુત્ર ચાર સોહામણા નિર્ધનિયો પુણ્ય હીણો રે... કર્મ૦ ૭ ઋષભદત્ત કહે નારીને આપો એક કુમારો રે ધન આવે ઘર આપણે થઈએ સુખિયાં સારો રે... કર્મ, ૮ નારી કહે વેગે કરો આપો અમર કુમારો રે મહારે મન અણભાવતો આંખ થકી કરો અળગો રે... કર્મ વાત જણાવી રાયને રાજા મનમાં હરખ્યો રે જે માગે તે આપીને લાવો બાળ કુમારો રે... કર્મ. ૧૦ સેવક પાછા આવીયા ધન આપ્યો મનમાન્યો રે અમર કહે મોરી માતાજી મુજને મત આપીજે રે... કર્મ. ૧૧ માતા કહે તને શું કરું મહારે મન તું મૂવો રે કામ કાજ કરે નહિં ખાવાને જોઈએ સારો રે... કર્મ. ૧૨ આંખે આસું નાખતો બોલે બાળ કુમારો રે સાંભળો મોરા તાતજી તુમ મુજને રાખો રે... કર્મ. ૧૩ તાત કહે હું શું કરું ? મુજને તો તું પ્યારો રે
માતા વેચે તાહરી, મહારો નહિં ઉપાયો રે... કર્મ૦ ૧૪ ગાય છે પણ પાસે હતો, કાકી મુજને રાખો રે;
હે શું જાણું, મહારે તું શું લાગે રે... કર્મ૧૫ - ના સાંભળી, માસી ફૂવા (ભૂ) તે આવે રે; ગાયના ગોવાળ ૧ બેઠી હતી. કોઈક મુજને રાખો રે... કર્મઠ ૧૬ ડાબી દિશે ડુંગરથ કરે ધન પડાવે વાટે રે સૂકા સરોવર હેરે ભીયો મરીને દુર્ગતિ જાય રે... કર્મ. ૧૭
આણા
સઝાય સરિતા