________________
નાના રૂષભજી તરસ્યા થાય, મોટા ઋષભજી ભૂખ્યા થયા રે ૧૨. નાના ઋષભજીને પાણી પાય મોટા ઋષભજીને ફળ આપીયાં રે સાસુજજુએ ઓરડા માંહે, વહુ વિના સૂનાં ઓરડાં રે ૧૩ સાસુજી જ એ પરશાલ માંહે, પુત્ર વિના સૂનાં પારણાં રે સાસુજી જુએ રસોડામાંહે, રાધી રસોઈઓ સંગે ભરી રે ૧૪ સાસુજી જુએ માટલા માંહે, લાડુલીના ઢગ-વળ્યા રે સાસુજી જુએ કોઠલા માંહે, ખજાનાં ખડકા થયાં રે ૧૫ સોવન સોવન મારો પુત્ર, તેડી લાવો ધર્મ ઘેલડી રે ચાલો ગોરાદેવી આપણે ઘેર, તુમ વિના સૂનાં છે ઓરડાં રે ૧૬ ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કિહાં રે વસે ધર્મ ઘેલડી રે ડાબી દિશે ડુંગરીયા હેઠ, જમણી દિશે ધર્મ ઘેલડી રે ૧૭ ચાલો ઋષભજી આપણે ઘેર, તુમ વિના સૂનાં પારણાં રે સાસુજી ફીટીને માંય જ થાય, તોય ન આવુ તુમ ઘરે રે ૧૮ પાડોસણ ફીટીને બેની રે થાય, તોય ન આવું તુમ ઘરે રે બાઈ રે પાડોસણ તું મારી બેન, ઘર રે ભાંગવાં ક્યાં મલી રે ૧૯ ફણીધર ફીટીને ફુલમાળા થાય, તોય ન આવું તુમ ઘરે રે કાંકરો ફીટીને રતન જ થાય, તોય ન આવું તુમ ઘરે રે ૨૦ બે બાળક ગોરીએ લીધાં છે સાથ, અમકાએ જળમાં ઝંપલાવીયું રે બે બાળક ગોરીનો પડ્યો રે વિયોગ, ઘરે રે જઈને હવે શું કરું રે ૨૧ સગાં સંબંધી હસશે લોક, પિત્રાઈ મેણાં બોલશે રે પછવાડેથી પડ્યો બાઈનો કંથ, પડતાં વેંત જ થયો ફેસલો રે ૨૨ આળ દીધાનાં એ ફળ હોય, તેહ મરીને થયો કાચબો રે હીરવિજય ગુરૂ હીરલો હોય, વીરવિજય ગુણ ગવાતા રે ૨૩
૮. અમરકુમારની સઝાય રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજા રે, જિનધર્મનો પરિચય નહીં, મિથ્યા મતમાંહે રાચ્યાં રે. કર્મ તણી ગતિ સાંભળો, કર્મ કરે તે હોરી . સ્વારથમાં સહુ કો સગાં, વિણસ્વારથ નહીં ) રાજા શ્રેણીક એકદા, ચિત્ર શાળા * MM સક્ઝાય સરિતા
3