SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ રાય પ્રદેશી હુતો પાપીયો કાપીયો તાસ દુઃખ પાસ રે... ભાવના. ૫ દુષમ સમય દુખસહ લગે અવિચલ શાસન એ રે ભાવશ્ય ભવિયણ જે ભજે તેહ શુભમતિ ગુણગેહ રે... ભાવના૦ ૬ દુહા-કળશ તપગચ્છ પતિ વિજય દેવગુરૂ, વિજયસિંહ મુનિરાય, શુદ્ધ ધર્મદાયક સદા, પ્રણમો એહના પાય... ૧ ઢાળ ૧૩ તમે ભાવો રે ભવિ ! ઈણીપરે ભાવના ભાવો, તન મન વયણ ધમૅલય લાવો જિમ સુખ સંપદ પાવો રે... ભવિ૦ ૧ લલના લોચન ચિત્ત ન ડોલાવો, ધન કારણ કાંઈ ધાવો, પ્રભુશું તારો તાર મિલાવો, જો હોય શિવપુર જાવો, આસક્તિ ભાવ તજે ન ભવિયાં, કાંઈ ગર્ભવાસ ન આવો... ભવિ૦ ૨ જંબુની પરે જીવ જગાવો, વિષય થકી વિરમાવો, એ હિત શીખ અમારી માની, જગજસ પડહ વાવો રે... ભવિ૦ ૩ શ્રી જસસોમ વિબુધ વૈરાગી, જસ યશ ચિહું ખંડ ચાવો, તાસ શિષ્ય કહે ભાવના ભાવતાં, ઘરઘર હોય વધાવો રે... ભવિ૦ ૪ ભોજન નભ ગુણ વરસ, શુચિ સીત તેરસ ; જવાર, ભગતિ હેતુ ભાવના ભણી, જેસલમેર મોઝાર.... ૧ ૨૪૨. અશરણ ભાવનાની સઝાય કો નવિ શરણં કો નવિ શરણું, મરતાં કુણને પ્રાણી રે, બ્રહ્મદત્ત મરતો નવિ રાખ્યો, જસ હય ગય બહુરાણી રે. તસ નવનિધિ ધન ખાણી રે કો નવિ. ૧ માતપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે, મરણ થકી સૂરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈન્દ્રાણી રે. કો નવિ૦ ૨ પ૩૪ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy