SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પાતક પંક પખાલીને કરી સંવરની પાળ પરમહંસ પદવી ભજો છોડી સકલ જંજાળ... ૨ ઢાળ ૮ : આઠમી સંવર ભાવના, ધરી ચિત્તશું એકતાર; સમિતિ ગુમિ સૂધી ધરોજી, આપોઆપ વિચાર; - સલૂણા ! શાંત સૂધારસ ચાખ,........... વિરસ વિષય ફળ ફૂલડેજ, અટતો મન અલિ રાખ. સ. ૧ લાભ અલાભે સુખ દુઃખેજ, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતોજી, માન અને અપમાન. સ૦ ૨ કયારે પરિગ્રહ છાંડશું, લેશું સંયમ ભાર; શ્રાવક ચિંતે હું કદાજી, કરીશ સંથારો સાર. સ. ૩ સાધુ આશંસા ઈમ કરેજી, સૂત્ર ભણીશ ગુરુ પાસ; એકલ મલ્લ પ્રતિમા રહી, કરીશ સંલેષણ ખાસ. સ. ૪ સર્વ જીવ હિત ચિંતવોજી, વયર મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએજી, પરિહર પરનું વિત્ત. સ. ૫ કામ કટક ભેદણ ભણીજી, ધર તું શીલ સન્નાહ; નવવિધ પરિગ્રહ મૂકતાંજી, લહીએ સુખ અથાહ. સ. ૬ દેવ મણુએ ઉપસર્ગશું જી, નિશ્ચળ હોય સધીર; બાવીશ પરીસહ જીતીયેજી, જિમ જીત્યા શ્રી વીર. સ. ૭ દુહા દઢપ્રહારી દઢ ધ્યાન ધરી ગુણનિધિ ગજસુકુમાલ મેતારજ મદન ભ્રમો સુકોશલ સુકુમાલ... ૧ ઈમ અનેક મુનિવર તર્યા ઉપશમ સંવર ભાવ કઠિનકર્મ સવિ નિર્જય તેણે નિર્જર પ્રસ્તાવ... ૨ ૫૩૦ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy