SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરજ રાહુ ગ્રહણે સમઝીઓજી શ્રી કીર્તિધર રાય કરકંડુ પ્રતિબુઝયો દેખીને વૃષભ જરાકુલ કાય.. સહજ ૦ ૭ કિહાં લગે ધુંઆ ધવલહરા રહેજી જલ પરપોટો જોય આઉખું અથિર તિમ મનુષ્યનું છે જે ક્ષણમાં ખેરૂ હોય ગર્વ મ કરશો કોય... સહજ૦ ૮ અતુલબલી સુરવર જિનવર-જિસાજી ચઢી હરિબલ જોડી ન રહ્યા ઈણે જગે કોઈ થિર થઈજી સુરનર ભૂપતિ કોડી... સહજ૦ ૯ | દુહા પલપલ છીને આઉખું અંજલી જલ ક્યું હતું ચલતે સાથે સંબલો લેઈ શકે તો લેહ... ૧ લીયે અચિંત્ય ગલશું ગ્રહી સમય સિંચાણો આવી શરણ નહીં જિનવયણ વિણ તેણે હવે અશરણ ભાવી... ૨ ઢાળ ૨ :. બીજી અશરણ ભાવના ભાવો હૃદય મઝાર રે ધરમ વિના પરભવ જતાં પાપે ન લહીશ પાર રે જાઈશ નરક દુવાર રે, તિહાં તુજ કવણ આધાર રે... લાલ, લાલ સુરંગા રે પ્રાણીઓ મૂકને મોહ જંજાળ રે મિશ્યામતિ સવિ ટાળ રે માયા આળ પંપાળ રે... લાલ૦ ૧ માત-પિતા-સુત-કામિની ભાઈ ભઈણી સહાય રે મેં-મેં કરતાં રે અજાપરે કર્મે ગ્રહ્યો છઉ જાય રે તિાં આડો કો નહિ થાય રે દુ:ખ ન લીયે વહેંચાય રે... લાલ૦ ૨ નંદની સોવન્ન ડુંગરી આખર ન આવી કો કાજ રે... ચક્રી સુભૂમ તે જલધિમાં હાર્યો ષટખંડ રાજ રે બૂડ્યો ચર્મ જહાજ રે દેવ ગયા સવિ ભાજી રે, લોભે ગઈ તસ લાજ રે... લાલ૦ ૩ ૫૨૪ સ%ાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy