SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧. બાર ભાવનાની સઝાયો (૧) (ઢાળ-૧૨) દુહા પાસ જિનેસર પયનમી સદ્દગુરૂને આધાર ભવિયણ જનને હિત ભણી ભણશું ભાવના બાર... ૧ પ્રથમ અનિત્ય અશરણપણું એહ સંસાર વિચાર એકલપણું અન્યત્વ તિમ અશુચિ આશ્રવ ભાર... ૨ સંવર નિર્જર ભાવના લોકસરૂપ સુબોધિ દુલ્લહ ભાવના જિન ધરમ એણીપરે કરે છઉ સોધિ... ૩ રસફૂપી રસ ભાવિઓ લોહથકી હોય તેમ જઉ ઈણ ભાવન સુદ્ધ હુયે પરમરૂપ લહે તેમ... ૪ ભાવ વિના દાનાદિક જાણો અલૂણું ધાન ભાવરસાંગ મળ્યા પછી ત્રુટે કરમ નિદાન... ૫ ઢાળ ૧ પહેલી ભાવના એણીપેરે ભાવીએજી અનિત્યપણું સંસાર ડાભ અણી ઉપર જલબિંદુઓજી ઈદ્ર ધનુષ અનુહાર... સહજ૦ ૧ સહજ સંવેગી સુંદર આતમાજી ધર જિન ધર્મશું રંગ ચંચળ ચપળાની પરે ચિંતવેજી કૃત્રિમ સવિહુ સંગ... સહજ૦ ૨ ઈદ્રજાળસુહણા શુભ-અશુભશુંજી ફૂડો તોષ ને રોષ તિમ ભ્રમ ભૂલા અથિર પદારતેજી શ્યો કીજે મન શોષ ?... સહજ૦ ૩ ઠાર ગ્રેહ પામરના નેહ ક્યુંજી યૌવન એ રંગરોલ ધનસંપદ પણ દીસે કારમીજી જે હવા જલધિ કલ્લોલ... સહજ૦ ૪ મુંજ સરીખે માગી ભાખડીજી રામ રહ્યા વનવાસ ઈણ સંસારે એ સુખસંપદાજી જિમ સંધ્યારાગ વિલાસ... સહજ૦ ૫ સુંદર એ તનુ શોભા કારમીજી વિણચંતા નહીં વાર દેવતણે વચને પ્રતિબૂઝીયો ચક્રી સનતકુમાર... સહજ ૬ સઝાય સરિતા ૫૨૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy