________________
ધન૦ ૬
ધન- ૭
તિમ મૃતધર્મે રે એહમાં મન ધરે જ્ઞાનાક્ષેપર્વત... એહવે શાને રે વિઘન-નિવારણા ભોગ નહિં ભવ હેત નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી મનગુણ અવગુણ ખેત... માયા પાણી રે જાણી તેહને લંઘી જાય અડોલ સાચું જાણી રે ત બીહતો રહે ન ચળે ડામાડોલ... ભોગ તવનો રે એ ભય નવિ ટળે જૂઠા જાણે રે ભોગ તે એ દષ્ટિ રે ભવસાયર તરે લહે વળી સુજસ સંયોગ...
ધન૦ ૮
ધન૦ ૯
ઢાળ ૭ : અર્ક-પ્રભાસમ બોધ પ્રભામાં ધ્યાન-પ્રિયા એ દિદ્ધિ તત્વતણી પ્રતિપત્તિ ઈહાં વળી રોગ નહિં સુખ પુઠિરે
ભવિકા ! વીર-વચન ચિત્ત ધરીયે ૧ સઘળું પરવશ તે દુ:ખ લક્ષણ નિજ વશ તે સુખ લહીયે એ દરે આતમગુણ પ્રગટે કહો સુખ તે કુણ કહિએ રે... ભ૦ ૨ નાગર સુખ પામર નવિ જાણે વલ્લભ-સુખ ન કુમારી અનુભવ વિણ તિમ ધ્યાનતણું સુખ કુણ જાણે નરનારી રે.. ભ૦ ૩ એહ દષ્ટિમાં નિર્મલ બોધે ધ્યાન સદા હોએ સાચું દૂષણ રહિત નિરંતર જ્યોતિએ રતન તે દીપે જાચું રે... ભ૦ ૪ વિષભોગક્ષય શાંતવાહિતા શિવમારગ ધ્રુવ નામ કહે અસંગ ક્રિયા ઈહાં યોગી વિમળ સુજસ’ પરિણામ રે... ભ૦ ૫
ઢાળ ૮ : દષ્ટિ આઠમી સાર સમાધિ નામ ‘પરા’ તસ જાણુંજી આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ શશિસમ બોધ વખાણુંજી નિરતિચાર પદ એહમાં યોગી કહિયે નહિ અતિચારીજી આરોહે આરૂઢે ગિરિને તિમ એહની ગતિ ન્યારીજી ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં વાસકને ન ગવેખે જી. આસંગે વર્જિત વળી એહમાં કિરિયા નિજ ગુણ લેખેજી શિક્ષાથી જિમ રતનનિયોજન દષ્ટિ ભિન્ન તેમ એ હોજી.
સક્ઝાય સરિતા
૫૦૯