________________
તે લહેશ્યું હવે પાંચમીજી સુજસ અમૃત ઘન વૃષ્ટિ...
ઢાળ ૫ઃ દૃષ્ટિ થિરા માંહે દર્શને નિત્યે રત્ન પ્રભા સમ જાણો રે ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે... એ ગુણ વીર તણો ન વિસારૂં સંભારૂં દિનરાત રે પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિતને અવદાત રે... એ ગુણ૦ ૨ બાળ ધૂલિ ઘર લીલા સરખી ભવ-ચેષ્ટા ઈહાં ભાસે રે
ઋદ્ધિ વૃદ્ધિ ઘટમાં સવિ પ્રગટે અષ્ટ મહાસિદ્ધિ પાસે રે... એ ગુણ૦ ૩ વિષય વિકારે ન ઈંદ્રિય જોડે તે ઈહાં પ્રત્યાહારો રે
મન૦ ૨૩
કેવલ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે શેષ ઉપાય અસારો રે... એ ગુણ૦ ૪ શીતલ ચંદનથી પણ ઉપન્યો અગનિ દહે જિમ વનને રે
૧
ધર્મજનિત પણ ભોગ ઈહાં તિમ લાગે અનિષ્ટ તે મનને રે... એ ગુણ૦ ૫ અંશે હોય ઈહાં અવિનાશી પુદ્ગલ જાળ તમાસી રે
ચિદાનંદઘન સુજસવિલાસી કેમ હોય જગનો આશીરે... એ ગુણ૦ ૬
ઢાળ ૬ ઃ
અચપલ રોગ રહિત નિષ્ઠુર નહિં અલ્પ હોય દોય નીતિ ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ
‘ધન ધન શાસન શ્રી જિનવરતણું... ૧ ધીર પ્રભાવી રે આગલે યોગથી મિત્રાદિક ચુત ચિત્ત લાભ ઈટનો રે દ્વંદ્વ્ર અસ્પૃષ્યતા જન પ્રિયતા હોય નિત્ત... નાશ દોષનો રે તૃપતિ પરમ લહે સમતા ઉચિત સંયોગ નાશ વૈરની રે બુદ્ધિ ઋતંભરા એ નિષ્પન્નહ યોગ... ચિન્હ યોગનાં રે જે પરગ્રંથમાં યોગાચારય દિ પંચમ દિષ્ટ થકી સવિ જોડીયે એહવા તેહ ગરિષ્ઠ...
૫૦૮
ધન૦ ૨
ધન૦ ૩
ધન૦ ૪
છઠ્ઠી દિ િરે હવે કાન્તા કહું તિહાં તારાભ-પ્રકાશ તત્ત્વમીમાંસારે દૃઢ હોયે ધારણા નહિં અન્ય શ્રુતનો સહવાસ... ધન૦ ૫ મન મહિલાનું રે વાહલા ઉપરે બીજાં કામ કરત
સજ્ઝાય સરિતા