________________
મન૦ ૯
મન૦ ૧૦
મન૦ ૧૧
મન૦ ૧૨
મન) ૧૩
મન૦ ૧૪
મન૧૫
ભવાભિનંદી ભયભયજી અફળ આરંભ અયાણ... એહવા અવગુણવંતનું પદ જે અવેદ્ય કઠોર સાધુ સંગ આગમ તણોજી તે જીતે ધરી જોર... તે છત્યે સહેજે ટળેજી વિષમ કુતર્ક પ્રકાર દૂર નિકટ હાથી હણેજી જિમ એ બઠર વિચાર... હું પામ્યો સંશય નહિછ મૂરખ કરે એ વિચાર આળસુઆ ગુરૂ શિષ્યનોજ તે તો વચન પ્રકાર... ધીજે તે પતિઆવવુંજી આપ-મતે અનુમાન આગમને અનુમાનથી સાચું લહે સુજ્ઞાન.. નહિં સર્વજ્ઞ તે જૂજૂઆજી તેહના તે વલી દાસ ભગતિ દેવની પણ કહીજી ચિત્ર અચિત્ર પ્રકાશ... દેવ સંસારી અનેક છે તેમની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથીજી એક મુક્તિની અચિત્ર... ઈદ્રિયાર્થગત બુદ્ધિ છેજ જ્ઞાન છે આગમ હેતુ અસંમોહ શુભ કૃતિ ગુણેજી તેણે ફલ ભેદ સંકેત... આદર કિરિયાતિ ઘણીજી વિઘન ટળે મિલે લચ્છી જિજ્ઞાસા બુધ સેવનાજી શુભ કૃતિ ચિન્હ પ્રત્યચ્છી.. બુદ્ધિ ક્રિયાભવફલ દિએજી જ્ઞાન ક્યિા શિવ અંગ અસંમોહ ક્રિયા દિએજી શીધ્ર મુગતિ ફલ ચંગ... પુદ્ગલ રચના કારમીજી તિહાં જસ ચિત્ત ન લીન
એક માર્ગ તે શિવ તણો ભેદ લહે જગ દીન... શિષ્યભણી જિન દેશનાજી કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશનાજી પરમાર્થથી અભિન્ન શબ્દભેદ-ઝઘડો કિશ્યોજી પરમારથ જો એક કહો ગંગા કહો સુરનદીજી વસ્તુ ફિરે નહિ છેક... ધર્મ ક્ષમાદિક પણ મટે પ્રગટે ધર્મ સંન્યાસ તો ઝઘડા મોટા તણો મુનિને કવણ અભ્યાસ.. અભિનિવેશ સઘળો ત્યજીજી ચાર લહી જેણે દષ્ટિ
મન૦ ૧૬
મન૦ ૧૭
મન૦ ૧૮
મન૦ ૧૯
મન) ૨૦
મન૦ ૨૧
મન૦ ૨૨
// સઝાય સરિતા
૫૦૭