________________
જિ૦ધન૦ ૨
જિ૦ધન) ૩
તરૂણ સુખીસ્ત્રી પરિવજી જિમ ચાહે સુરગીત સાંભળવા તિમ તત્ત્વને એ દષ્ટિ સુવિનીત રે... સરિ એ બોધ-પ્રવાહનીજ એ વિણ શ્રુત થલફૂપ શ્રવણ સમીહા તે કિસીજી શયિત સુણે જિમ ભૂપરે.. મન રીઝે તન ઉલ્લસેઝ રીઝે બૂઝે એક તાન તે ઈચ્છા વિણ ગુણ-ક્યાજી બહેરા આગળ ગાન રે... વિઘન ઈહાં પ્રાયે નહીંછ ધર્મ-હેતુ માંહે કોય અનાચાર-પરિહારથીજી ‘સુજસ” મહોદય હોય રે...
જિધન૪
જિOધન૦ ૫
મન૦ ૩
ઢાળ ૪ : યોગ દષ્ટિ ચોથી કહીજી દીક્ષા તિહાં ન ઉત્થાન પ્રાણાયામ તે ભાવથીજી દીપ-પ્રભાસમ જ્ઞાન
મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ૦ ૧ બાહ્ય ભાવ રેચક ઈહાંજી પૂરક અંતર ભાવ કુંભક થિરતા ગુણે કરી પ્રાણાયમ સ્વભાવ..
મન૦ ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી છાટે પણ નહીં ધર્મ પ્રાણ અર્થે સકટ પડે છે જુઓ એ દષ્ટિનો મર્મ... તત્ત્વશ્રવણ મધુરોદકેજી ઈહાં હોએ બીજ-પ્રરોહ ખાર ઉદક સમભાવ ત્યજેજી ગુરૂભક્તિ અદ્રોહ..
મન૦ ૪ સૂક્ષ્મ બોધ તો પણ ઈહાંજી સમકિત વિણ નવિ હોય વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે તે ન અવેવે જોય...
મન૦ ૫ વેદ્ય બંધ શિવહેતુ છેજી સંવેદન તસ નાણ નય-નિક્ષેપે અતિભલજી વેધ સંવેદ્ય પ્રમાણ...
મન૦ ૬ તે પદ ગ્રંથી-વિભેદથીજી છેહલી પાપ-પ્રવૃત્તિ તમ લોહ પદ ધૃતિ સમીજી તિહાં હોય અંતે નિવૃત્તિ... મન૦ ૭ એહ થકી વિપરીત છે, પદ તે અવેદ્ય સંવેદ્ય ભવાભિનંદી જીવને છે, તે હોય વજ અભેદ્ય...
મન૦ ૮ લોભી-કૃપણ-દયામણોજ માયી-મચ્છર ઠાણ
૫૦૬
સાય સરિતા