________________
ઢાળ ૬ : પંચ સમિતિ સમિતા સદા સાધુજી, ભાવદયા ભંડાર હો મનડાના મોહન મારે મન વસ્યા સાધુજી, ટાળે અવિધિ જોગને, સાવ પામે ભવોદધિ પાર હો મનડાના. ૧ પંચ મહાવ્રત પાળવા, સાપંચાશ્રવ કરી દૂર હો મનડાના સાધ્ય રસીક મન ગોપના, સા ઘરે મુનિ ધ્યાનનું પૂર હો મનડાના૦ ૨ મન મર્કટ ચંચળ ઘણું, સા૦ મોહ મહીપનો પૂત હો મનડાના વસ થાવર સહુ જંતુનો, સાવ જેહ નડે જમદૂત હો મનડાના ૩ જ્ઞાન ધ્યાન લયમાં રહ્યા, સા તપ જપ જયણાવંત હો મનડાના સાધન જોગે સાધ્યને, સાવ સાધે કરણાવંત હો મનડાના. ૪ સવિકલ્પ ગુણ સાધના, સાવ ધ્યાનીને આવે ન દાય હો મનડાના૦ નિર્વિકલ્પ અનુભવરસી, સાવ આસમાનંદી પાય હો મનડાના૦ ૫ રત્નત્રયીની ભિન્નતા, સાવ એ સઘળો વ્યવહાર હો મનડાના ત્રિગુણ વીર્ય એકત્વતા, સા૦ કરતા લહે ભવપાર હો મનડાના૦ ૬ જ્ઞાનાનંદી આતમા, સાવ મનન કરે નિજ શુદ્ધ હો મનડાના પર પરિણતિ તજી વેગળી, સાવ નિરાવરણી હોય બુદ્ધ હો મનડાના. ૭ મનગુમિમાં મહાલતા, સાવ ચાલતા શુદ્ધાચાર હો મનડાના ગજસુકુમાલાદિક મુનિ, સા પામ્યા ભવોદધિ પાર હો મનડાના. ૮ આણા જીન આરાધતા, સા સેવતા ગુરૂપદ પદ્ય હો મનડાના) રૂપવિજય કહે વંદીયે, સાવ જિમ લહીયે શિવ સવ હો મનડાના. ૯
( દુહો વચન વદે મુખથી મુનિ, કારણ પામી પંચ, વિણ કારણ રહે ધ્યાનમાં, ભાવ ક્રિયાનો સંચ... ૧
ઢાળ ૭ : સાધુજી વયણ ગુમિ ધરો પરિહરો જોગનો ચાળો રે નિર્દૂ ષણ ભાણા વદી, દૂજી ગુમિ સંભાળો રે... સાધુજી૦ ૧ વચનાતીત એ આતમા, સિદ્ધ સ્વરૂપ અરૂપ રે
// સક્ઝાય સરિતા
૫૦૧