SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શિવસુખ હો હવે શિવસુખ ચરણને આદરોજી, આરજ હો હવે આરજ પામી ઠામ. મનુભવ હો હવે અનુભવને સલો કરો. ૫ સાંભળી હો ઈમ સાંભળી મીઠી વાણ; મહાવ્રત હો પંચ મહાવ્રત સર્વથી ઉચ્ચરેજી; ત્રિકરણ હો તિહાં ત્રિકરણ જેગે શુદ્ધ જે વિધ હો ગુરૂ જે વિધ, ભાખે તે વિધ કરે . ૬ નિજ નિજ હો સહુ નિજ નિજ મારગ જેહ, વિચર્યા હો તે વિચર્યા વાયુ તણી પરેજી; બારે હો તપ બારે ભેદે જેહ; તપતા હો વલી તપતા આજ્ઞા ખપ કરે છે. ૭ બાહ્ય હો તપ બાહ્ય કરે ઘણું કોય, અંતર હો જિહાં અંતર તપ ખટ નવિ ધર્યોજી; તિહાં લગે હો નહિં તિહાં લગે આતમ શુદ્ધ, કનક હો જિમ કનકકુંભ વિષે ભર્યો. ૮ જાણી હો ઈમ જાણી દુવિધ પ્રકાર; સેવે હો પણ સેવે સમતાથી ફળે; પાળી હો ઈમ પાળી નિરતિચાર, ' ઉપના હો તે ઉપના સુરલોકે ભલેજી. ૯ ભોગવી હો તે ભોગવી સુરના ભોગ, વિદહે હો મહાવિદેહે શિવપુર જામશેજી; ધન ધન હો જગ ધન ધન તે નરનાર; રસના હો શુદ્ધ રસના ગાતા થાયશેજ. ૧૦ વીરે હો જિન વીરે વખાણ્યો ભાવ; શ્રેણીક હો ઈમ શ્રેણીક આગળ હિત કરૂજી; જંબૂ હો ઈમ જંબૂ ચારિત્રમાં ભાવ; સાંભળી હો ભવી સાંભળી ચિત્ત ધરજો ખરૂં. ૧૧ સંવત હો હવે સંવત શશી ને ખાણ; વિષય હો જે વિષય વરસ પ્રમાણીએજી, સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy