________________
તપ કીધો માયા કરી જી, મિત્રશું રાખ્યો રે ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો છ, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રા૦ ૫ ઉદયરત્ન કહે સાંભળો જી, મૂકો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણો જી, એ મારગ છે શુદ્ધ રે પ્રા૦ ૬
૨૩૦. માયાની સજઝાય (૨)
ભવિયણ ! માયા મૂળ સંસારનું, માયા મોહની રીઝ હો; ભવિયણ ! માયાએ જગ સહુ નડ્યાં, માયા દુરગતિ બીજ હો. ભ૦ ૧ ભ॰ જિમ દાહિણ પવને કરી, મેઘ હુએ વિસરાળ હો; ભ॰ તિમ માયાના જોરથી, પુન્ય ઘટે તતકાળ હો. ભ૦ મરમ વચન બોલ્યા થકી, જિમ સ્વજન પ્રતિકૂળ હો; ભ૦ તિમ તપ-જપ-સંજમક્રિયા, માયાએ થાયે ધૂળ હો. ભ॰ મલ્લિ જિનેસર બાંધીયો, માયાએ સ્રીવેદ હો; ભ॰ ઉત્તમ નર કરજો તુમે, તે માટે તસ છેદ હો. ભ૦ માયાગારા માનવી, સેવ કરે કર જોડી હો;
ભ॰ માયાએ રીઝે માનવી, ભ॰ ઈમ જાણીને મત કરો, ભ॰ જિમ જોગીસર મોટકા,
આપે ધનની કોડી હો. માયા સાથે રંગ હો; ન કરે નારીનો સંગ હો. ભ॰ ભાવસાગર કહે ભવિજના, સાંભળો સદ્ગુરુ વાણ હો; ભ૦ માયાના પરિહારથી, લહીએ સુખ નિરવાણ
હો.
૨૩૧. માયાની સજઝાય (૩) (રાગ: વંદો કેવળજ્ઞાન)
ભ૦ ૨
ભ૦ ૩
ભ૦ ૪
ભ૦ ૫
ભ૦ ૬
ભ૦ ૭
માયા મનથી પરિહરો રે, માયા આળપંપાળ, માયાવી જગ જીવની રે, કોઈ ન કરે સંભાળરે, પ્રાણી ! માયા શલ્ય નિવાર, માયા વિષની વેલડી રે, માયા દોષ પ્રગટ કરે રે, માયામાં મોહિત થઈ રે, અંધો જીવ ગમાર, ફૂડ-કપટ બહુ કેળવે રે, આણે ન શરમ લગાર રે પ્રાણી૦ ૩
એહ છે દુર્ગંતી દ્વાર રે. પ્રાણી ૧ માયા દુ:ખની ખાણ,
માયા હલાહલ જાણ રે. પ્રાણી૦ ૨
D
સજ્ઝાય સરિતા
૪૯૧