________________
૪૯૦
નિરખી હરખી ચિત્ત ઘાટ ઘડાવે નવ નવાજી... ૪ ન કરે ધરમ લગાર લલના લોયણ રાતો રહેજ પુણ્યે પામ્યો એહ વારંવાર મુખે કહેજી... વિષય વિડંબા જેહ વિષય વિલાસ વાડી જોયજી મોહે મોહીયા લોક લાખેણા દિવસો ખોયજી... ૬ ઈંદ્રિય આવરણ જેહ નરભવ ખોયે બાપડાજી પામી ચિંતામણ સાર કાંગ ઉડાવે તે જડાજી... મનની મેલી એહુ ગરજની થેલી કામિનીજી છટકે દીયે છેહ જિમ ચમકંતી દામિનીજી... અશુચિનો ભંડાર શુચિ કપટકળા કેળવેજી ચિત્તનો નાવે છેહ મૂરખ તે મહિલા વશ હુઆજી... ૯ રખે કરતા વિસવાસ કામિની ન હોય કેહનીજી મુંજ પરદેશી રાય જુઓ અગડદત્ત ગેહિનીજી... ૧૦ છેતરી સચોવાઈ દેવ સોનાર ઘરણીની કથાજી મનુષ્ય તે કુણ માત્ર મેલો મહિલાની તથાજી... ૧૧ ચતુર વિચારી ચિત્ત રમણીરાગ નિવારીયેજી દેવ-ગુરૂ ધર્મ આરાધી આતમ તારીયેજી... ૧૨ વીર વિમલ ગુરૂ સીસ વિશુદ્ધ વાણી મન ધરીજી ધરમ કરો સુખદાય કરમ કાઠીયા પરિહરીજી... ૧૩
• ૨૨૯. માયાની સજઝાયો (૧)
સમક્તિનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત્; સાચામાં સમકિત વસે જી, માયામાં મિથ્યાત્વ રે;
७
૮
પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૧ જી, ફૂડ કપટનો રે કોટ;
મુખ મીઠો જૂઠો મને જીભે તો જી જી કરે જી, ચિત્તમાં તાકે ચોટ રે. પ્રા૦ ૨
આપ ગરજે આઘો પડે જી, પણ ન ધરે વિશ્વાસ;
પાસ રે. પ્રા૦ ૩
મનશું રાખે આંતરો જી, એ માયાનો જેહશું બાંધે પ્રીતડીજી, તેહ શું રહે પ્રતિકૂ ળ; મેલ ન છડે મન તણો જી, એ માયાનું મૂળ રે પ્રા૦ ૪
સજ્ઝાય સરિતા