________________
ઢાળ ૮ :
કર્મ ઉદય હોય જેહને હો રાજ ના'વે ધર્મ સુઠામ રે, ભવિકજન સાંભળો બીહતો રહેતો બાપડો હો રાજ શીત તાપ બહુ તામ રે... ભવિકજન૦ ૧ શું જઈયે ઉપાશ્રયે હો રાજ ગુરૂ કહે ગિરૂઆ દુ:ખ રે, ભવિકજન૦ ભોળા જનને ભોળવે હો રાજ દેખાડે ઈમ બીક રે... ભવિકજન૦ ૨ રાત દિવસ રહે રંગમેં હો રાજ વાણી વદે ઈમ સાધ રે, ભવિકજન૦
પાપ કરમ કરી પરભવે હો રાજ દુ:ખ સહે અગાધ રે... ભવિકજન૦ ૩
ભમે સંસારી પ્રાણીયા હો રાજ આપણે ચાલે કેમ રે, ભવિકજન૦ પાપે પેટ ભરવું સદા હો રાજ ગુરૂ ભાખે છે ઈમ રે... ભવિકજન૦ ૪ આપ અનાણે આવર્યા હો રાજ કરે નાણીની ખીજ રે, ભવિકજન૦ રોષ ધરે ધર્મી ઉપરે હો રાજ દુષ્કર તસ બોધિ બીજ રે... ભવિકજન૦ ૫ ધર્મી જનથી વેગળો હો રાજ ના'વે સાધુને સંગ રે, ભવિકજન૦ ફેરૂ જિમ ફરતા રહે હો રાજ જિમ વન રોજ કુરંગ રે... ભવિકજન૦ ૬ મૂરખ નર જાણે નહીં હો રાજ સુણતાં સૂત્ર સિદ્ધાંત રે, ભવિકજન૦ ભવ સાયર ભૂરિ તરે હો રાજ એહ જ મંત્ર મહંત રે... ભવિકજન૦૭ ભય તજી ભવિ સેવીયે હો રાજ સુગુરૂ સદાગમ રીઝ રે, ભવિકજન૦ શ્રી વીર કહે વિશુદ્ધ સહી હો રાજ તે લહે સુખે બોધિ બીજ રે... ભવિકજન૦ ૮
ઢાળ ૯ઃ
શ્રી વીર વાણી ચિત્ત ધરો વારો સોગ સંતાપ રે
સોગ કરતો કરમ બાંધે આઠ તેણ હું આપ રે... શ્રીવીર૦ ૧ માન પિતા પરિવાર પરભવ પોહતાં મંડે શોક રે
ખાય ખરચે પહેરે પહોળાં ધરમ ઠામે રોક રે... શ્રીવીર૦ ૨ કુટુંબ કારજ વાત જાણીજ કરે ઘરનાં કામ રે
યાત્રા પૂજા ગુરૂ વંદણ ના'વે ધરમશું ઠામ રે... શ્રીવીર૦ ૩ વારૂ વસ્ત્ર પહેરી જાય જિમણ કાજે નિ:શંક રે
પુત્ર પુત્રી પરણાવે પ્રેમે ધરમે કાઢે ઈમ ન જાણે મૂરખ મનમાં એ સંસાર
૪૮૬
વંક રે... શ્રીવીર૦ ૪
સ્વરૂપ રે
સજ્ઝાય સરિતા