SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ aોડી ના ખીજે માયા જંજાળ તૂટી જોડી તો ભવ ઘટમાળ મેરે આતમા ! પાપસ્થાનકનિવાર લોભ છે સર્વદુ:ખોની ખાણ સેવ્યાં લહીએ વિધવિધ ઠાવ... મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૩ રાગ છે મોટો કેસરી સિંહ દ્વેષ ગજેન્દ્ર છે મહા અબીહ મેરે આતમા ! પાપસ્થાનકનિવાર અપૂર્વકરણાભિધ મુદ્ગરે એહ હણતાં રહીએ સંસાર છે... મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૪ કોઈથી ન કરીએ કલેશ કંકાશ કોઈને ન દીજે અછતા આળ - મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ચાડીની ટેવ ન રાખીએ ચિત્ત નિંદાએ મુખ નવિ કીજે અપવિત્ત... મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૫ રતિ-અરતિનો કરતાં નાશ રત્નત્રયીનો થાય પ્રકાશ મેરે આતમા ! પાપસ્થાનકનિવાર કપટરહિત જે જૂઠી વાણ બોલતાં થાય ન આત્મકલ્યાણ... મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૬ મિથ્યાત્વદર્શન શાલ્ય મજબૂત પાપ અઢારમાં મોહનો દૂત મેરે આતમા ! પાપસ્થાનકનિવાર એહને હણે તે મહા શૂરવીર એહ સમ નહિં જગમાં કોઈપીર.... | મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૭ પાપ અઢારનો જે કરે ત્યાગ તે નર જગમાં મોટો મહાભાગ મેરે આતમા ! પાપસ્થાનકનિવાર માણમુનિ કહે લહે તત્કાળ તે શિવપુરનું સુખ રસાળ... મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૮ ૨૨૩. આઠ મદની સજઝાય મદ આઠ મહામુનિ વારીયે, જે દુર્ગતિના દાતારો રે, શ્રી વીર જિનેસર ઉપદિશે, ભાખે સોહમ ગણધારો રે. મદ૦ ૧ હાજી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીયે કીધો રે; ચંડાળતણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે. મદ૦ ૨ ४७६ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy