________________
અભિગ્રહિક નિજનિજ મતે અભિગ્રહ, અનભિગ્રહિક સહુ સરિખાજી અભિનિવેશી જાણતો કહે જૂઠું, કરે ન તત્ત્વપરિફ ખાજી સંશય તે જિનવચનની શંકા, અવ્યકતે અનાભોગાજી, એ પણ પાંચ ભેદ છે વિશ્રુત, જાણે સમજુ લોગાજી... ૪ લોક લોકોત્તર ભેદ એ ષડવિધ દેવ ધર્મ વળી ગુરૂ પર્વજી શકતે તિહાં લૌકિક ત્રણ આદર, કરતાં પ્રથમ નિગર્વજી લોકોત્તર દેવ માને નિયાણે, ગુરૂ જે લક્ષણ હીનાજી પર્વનિષ્ટ ઈહ લોકને કાજે, માને ગુરૂપદ લીનાજી... ૫ એમ એકવીશ મિથ્યાત્વ ત્યજે જે, ભજે ચરણ ગુરૂ કે રાજી સજે ન પાપે રજે ન રાખે, મત્સર દ્રોહ અને રાજી સમકિત ધારી, શ્રુત-આચારી તેહની જગે બલિહારીજી શાસન સમકિતને આરાધે, તેહની કરો મનોહારીજી... ૬ મિથ્યાત્વ તે જ ગિ પરમ રોગ છે, વલીય મહા અંધકારો પરમ શત્રુ ને પરમ શસ્ત્ર તે, પરમ નરક સંચારોજી પરમ દોહગ ને પરમ દરિદ્ર તે પરમ સંકટ તે કહિયેજી પરમ કંતાર પરમ દુર્મિક્ષ તે, તે છાંડે સુખ લહીએજી... ૭ જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, સૂધો મારગ ભાણેજ તે સમકિત સુરતરૂ ફલ ચાખે, રહે વળી અણીએ આખેજ મોટાઈ શી હોય ? ગુણ પાખે, ગુણ પ્રભુ સમકિત દાખે શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક ‘જસ” ઈમ ભાખંજી.. ૮
૨૨૨. અઢાર પાપ સ્થાનકની સઝાય (૨) રે પ્રાણી ! જીવની હિંસા નિવાર જૂઠી વાત ન કરીએ કે વાર
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર વસ્તુ પરાઈ ન લહીએ લગાર અબ્રહ્મચર્યનો કીજે પરિહાર...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૧ મૂછ ન રાખીએ વિત્તની ચિત્તે જેહથી આત્મા હોવે પુનિત
| મેરે આતમા ! પાપસ્થાનકનિવાર કોઈના ઉપર કરીએ ન ક્રોધ વિનયે હણીયે અભિમાન યોધ...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૨ [ સક્ઝાય સરિતા
૪૭૫