________________
જે કપટી બોલે જૂઠું, તસ લાગે પાપ અપૂઠું પંડિતાં હોયે મુખ ભૂંડું હો મીઠું, મીઠું, તે નારી ચરિત્રે દીઠું
લાલ... માયા
માયા
માયા ७
હો લાલ... કપટીને વેશે ફરવું
દંભીનું જૂઠું પણ તે છે દુર્ગતિ ચીઠું હો લાલ... જે જૂઠો દિયે ઉપદેશ, જન રંજનનો ધરે વેશ તેનો જૂઠો સકલ લેશ હો લાલ... તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેશ નિદે દંભે રાખ્યો શુદ્ધ ભાષકે શમસુખ ચાખ્યો જૂઠું બોલી ઉદર જે ભરવું, તે જમવારે શું કરવું હો લાલ... માયા પંડે જાણે તો પણ દંભે, માયામોસને અધિક અચંભે સમકિતદષ્ટિ મન થંભે હો લાલ... માયા શ્રુતમર્યાદા નિરધારી, રહ્યા માયામોસ નિવારી શુદ્ધ ભાષકની બલિહારી હો લાલ... માયા જે માયાએ જૂઠ ન બોલે, જગ નહિં કોઈ તેહને તોલે તે રાજે ‘સુજસ' અમોલે હો લાલ......
માયા
૫
માયા ૮
2
૧૦
૧૧
૧૨
(ઢાળ ૧૮)
અઢારમું જે પાપનું સ્થાનક, તે મિથ્યાત્વ પરિહરીએજી, સત્તરથી પણ તે એક ભારી, હોએ તુલાએ જો ધરીએજી; કષ્ટ કરો પરે પરે દમો અપ્પા, ધર્મ અર્થે ધન ખરચોજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેહથી તુમે વિરમોજી... ૧ કિરિયા કરતો ત્યજતો પરિજન, દુ:ખ સહતો મન રીઝેજી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ નસીઝેજી; વીરસેન શૂરસેન દષ્ટાંતે, સમકિતની નિર્યુકતેજી, તે જોઈને ભલી પરે મન ભાવો, એહ અરથ વર યુક્તેજી... ૨ ધર્મો અધમ્મ અધર્મો ધમ્મહ, સન્ના મગે ઉમગ્ગાજી, ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગ્ગાજી; અસાધુમાં સાધુની સન્ના, જીવે અજીવ અજીવ જીવ વેદોજી, મુત્તે અમુત્તિ અમુત્તે મુત્તહ, સન્ના એ દશ ભેદોજી... ૩
૪૭૪
સજ્ઝાય સરિતા