SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ (ઢાળ ૧૬). સુંદર ! પાપસ્થાનક તજો સોળમું, પરનિંદ અસરાલ હો; સુંદર ! નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડાલ હો. ૧ સુંદર ! જેહને નિંદાનો ઢાલ છે, તપ કિરિયા તસ ફેક હો, સુંદર ! દેવ કિબિષ તે ઉપજે, એહ ફલ રોકા રોક હો. ૨ સુંદર ! ક્રોધ અજીરણ તપ તણું, જ્ઞાન તણું અહંકાર હો, સુંદર ! પરનિંદા કિરિયાતણું, વમન અજીર્ણ આહાર હો. ૩ સુંદર ! નિંદકનો જેહ સ્વભાવ છે, તાસ ક્યન નવિ નિંદ હો; સુંદર ! નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ હો. ૪ સુંદર ! રૂપ ન કોઈનું ધારીયે, દાખીએ નિજ નિજ રંગ હો; સુંદર ! તેહમાંહિ કોઈ નિંદા નહી, બોલે બીજું અંગ હો. ૫ સુંદર ! “એ કુશીલણી’ ઈમ કહે, કોપ હુઓ જેહ ભાખે હો, સુંદર ! તેહ વચન નિંદા તણું, દશવૈકાલિક સામે હો. ૬ સુંદર ! દોષ નજરથી નિંદા હુવે, ગુણ નજરે હવે રાગ હો; સુંદર ! જગ સવિ ચાલે માદલ મટ્યો, સર્વ ગુણી વીતરાગ હો. ૭ સુંદર ! નિજ મુખ કનક કચોલડે, નિંદક પરમલ લેઈ હો, સુંદર ! જેહ ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોઈ હો. ૮ સુંદર ! પરપરિવાદ વ્યસન તજો, મ કરો નિજ ઉત્કર્ષ હો, સુંદર ! પાપ કરમ ઈમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ હો. ૯ (ઢાળ ૧૭) સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્દગુણ ધામ જિમ વાધે જગમાં મામ હો લાલ, માયાભોસ નવિ કિજીયે... ૧ એ તો વિષને વળીય વઘાયું, એ તો શસ્ત્રને અવળું ધાર્યું કે એ તો વાઘનું બાલ વકાર્યું હો લાલ... માયા૦ ૨ એ તો માયી ને મુસાવાઈ, થઈ મોટો કરે ઠગાઈ તસ હેઠે ગઈ ચતુરાઈ હો લાલ... માયા ૩ બગલાં પરે પગલાં ભરતાં, થોડું બોલે જાણે મરતાં જગધંધે ઘાલે ફિરતાં હો લોલ... માયા. ૪ : સક્ઝાય સરિતા ४७३
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy