SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તે કારણથી કુંઅરે, નહિ ઓળખીયાં તેહ. ૬ ઈરિયાવહિ પડિક્કમી, બેઠી સાધવી તેહ, મુખ આગળ નિરખ્યું તદા, પારણે બાલક ગેહ. ૭ બોલાવ્યો ભોજન સમે, વેશ્યાએ ભરથાર, મુખ આગે બેઠા તદા, કરવા પવન પ્રચાર. ૮ રૂદન કર્યું બાલક તિર્ય, બોલે વેશ્યા તામ, હીંચોળો નહિં કાં તુમે, જીવદયા પરિણામ. ૯ ઈમ સાંભળી કહે સાહૂણી, જો હુઓ તુમ આદેશ, તો હવે અમે હિંચોળશું, રે સાંભળ તું વેશ. ૧૦ ઢાળ ૪ હાલો વીરા હાલો બંધવ મ મ રૂઓ; હસતાં બાંધ્યા રોતાં કર્મ ન છૂટીયે; તુજ મુજ માતા એક ભણી મુઝ વીરો રે, મુઝ વલ્લભ સુત તેણે મુઝ પુત્ર વખાણીયે; લઘુ બંધવ મુઝ વાલમકે રો થાયે રે; લાડકવાયા, મુઝ દેવર તું પ્રમાણીયે. હાલો૦ હ૦ ૧ મુઝ બંધવ સુત, તિણે તું થયો ભત્રીજો રે; માત પતિ તિણે કાકો માહરો; શોકનો સુત તું તિણે મુઝ સુત ઓરમાન રે; ખટ સંબંધે હાલરો ગાયો તાહિરો. હાલો૦ હ૦ ૨ તુજ મુજ સાથે એહ થયો સંબંધ રે; ખટ સંબંધ કુબેરદત્તના હવે કહું, આપણ બહું એક કુખે ઉત્પન્ન રે; તિણે રે હું ભગિની તું બંધવ-લહું. હાલો૦ હ૦ ૩ જનની પતિ તું તિણે મુજ થાયે તાત રે; વળી રે વડાયો મુજ કાકાનો તું પિતા; બહુ લાડે પરણાવ્યા આપણ દોય રે; તિણે રે હું સાચી તારી યોષિતા. હાલો૦ હ૦ ૪ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy