________________
ચોખા ક્રૂર વિના નવિ જમે દેખો લોક અસાને ભમે... ૧૭ ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન નેહ તણો તજીને નામ જુહાર ભટારા કરતો ફિરે સાંઝે સજ્જન ભણી સંચરે... ૧૮ પહેરે ઓઢે બહુ શણગાર કામ ભોગ પૂરણ પરિવાર હાંસી બાજી કરે ટંકોલ બાંધે કર્મ જાઈદ્રહ બોલ... ૧૯ પછી વળી કરે ભાઈબીજ ખાતાં પીતાં આવે રીજ મૂલ મંત્ર ઘણાં સાધે જેહ ધર્મ ન આરાધે પ્રાણી તેહ... ૨૦ દિવાળીનું કલ્પી નામ સગાં ણિાં જમાડે તામ અન્ન કેવલી કરે આહાર જો જો લોક તણો વ્યવહાર... ૨૧ આવ્યો ધર્મ દિન એહ પાપે કરી વિરાધે તેહ કર્મ નિકાચિત બાંધે બાળ એણી પરે રૂલે અનંતો કાળ... ૨૨ જેહને મુક્તિ અછે ઢુકડી તેહની મતિ સંવરમાં ચઢી સંસારી સુખ દુ:ખ સ્વરૂપ અહનિશ ભાવે આતમ ભૂપ... ૨૩ દોહિલો દીસે નરભવ જેહ તેહમાંહી દુર્લભ જિનધર્મ તેહ દુર્લભ જિનવાણી તે સુણે મિથ્યામતિને દુર્લભ હશે... ૨૪ તપગચ્છ ગયણ વિભાસણ ભાણ શ્રી હીર વિજય સૂરીશ્વર જાણ વાચક ભાનુચંદનો શીશ દેવચંદ્ર પ્રણમે નિશદીશ... ૨૫ ૨૧૪. પન્નર તિથિની સજ્ઝાય (ઢાળ-૧૫) એકમ તિથિ (દુહા)
શ્રીમદ્ ગોડી જગધણી દાયક શિવગતિ જેહ અલિય વિધન દૂરે હરે ટાળે દુરિત અછેહ... સુધાદિષ્ટ હોવે સદા એહવી જેહની દૃષ્ટિ ઉરગ તજી સુરપતિ કર્યો ગિરૂઓ ગુણે ગરિષ્ટ... ૨ ભાવિય પદ પંકજ સદા હું નિત્ય પ્રણમું તાસ સકલ મનોરથ પૂરવે ત્રેવીસમો ભાવે પ્રણમું ભારતી પૂરે મૂરખને પંડિત ક૨ે આપે વચન સુધારસ પોષવા વર દે શક્તિ નહિં સિદ્ધાંતની બુદ્ધિ નહીં લવલેશ
જિન પાસ... ૩
પૂરણ આશ વિલાસ
શારદ માત... ૪
સજ્ઝાય સરિતા
૪૩૪
વચન
૧