________________
પૂરા રે... ૪ પ્રાણી રે
કરજો રે... ૫
७
નીલ ફુલહરી અંકુરા રે ઈંડાલ એ આઠે સ્નેહાદિક ભેદે જાણી રે મત હણો સૂક્ષ્મ પડિલહી સવિ વાવરજો રે ઉપકરણે પ્રમાદ મ જચણાયે ડગલાં ભરજો રે વાટે ચાલતાં વાત મ કરજો રે મત જ્યોતિષ નિમિત્ત પ્રકાશો રે નિરખો મત નાચ તમાસો રે... ૬ દીઠું અણદીઠું કરજો રે પાપ વયણ શ્રવણે ન ધરજો રે અણસૂઝતો આહાર જ તો રે રાતે સન્નિધિ સવિ વરજો રે... બાવીસ પરીષહ સહેજો રે દેહ દુ : ખે ફળ સહજો રે અણ પામે કાર્પણ્ય મ કરજો રે તપ શ્રુતનો મદ વિ ધરજો રે... ૮ સ્તુતિ નિદા સમતા તમે ગ્રહજો રે દેશકાળ જોઈને રહેજો રે ગૃહસ્થેશું જાતિ સગાઈ રે મત કાડો મુનિવર ભાઈ રે... ૯ ન રમાડો ગૃહસ્થના બાળ રે કરો ક્રિયાની સંભાળ રે મંત્ર-તંત્ર-ઔષધનો ભામો રે મત કરજો દુર્ગતિના કામો રે... ૧૦ ક્રોધે પ્રીતિ પૂરવની જાય રે વળી માને વિનય પલાય રે માયા મિત્રાઈ નસાડે રે સવિગુણને લોભ વિણસાડે રે... ૧૧ તે માટે કષાય એ ચારે રે અનુક્રમે ૬મો અણગાર રે ઉપશમશું કેવલ ભાવે રે સરલાઈ સંતોષ અભાવે રે... ૧૨ બ્રહ્મચારીને જાણજો નારી રેસી પોપટને માંજારી રે તેણે પરિહરો તસ પ્રસંગ રે નવ વાડ ધરો વળી યંગ રે... ૧૩ નિજકાયા તપ કરી શોષો રે વ્રત પાળજો પંચ અંખડ રે... ૧૪ અધ્યયને આઠમે તેમ રે
રસ લોલુપી થઈ મત પોષો રે જાણો અસ્થિર પુદ્ગલ પિંડ રે કહ્યું દશવૈકાલિકે એમ રે
ગુરૂ લાભવિજયથી જાણી રે બુધ વૃદ્ધિવિજય મન આણી રે... ૧૫
ઢાળ ૯ઃ
વિનય કરો ચેલા વિનય કરજો સદ્ગુરૂ આણાશિર ધરજો ચેલા સિર ધરજો ક્રોધી માની ને પરમાદી વિનય ન શીખે વળી વિખવાદી
ચેલા વળી વિખવાદી... ૧ વિનય રહિત આશાતના કરતાં બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં ચેલા દુર્ગતિ ફરતાં
૪૨૪
સજ્ઝાય સરિતા