________________
વીર જિણેસર ભાંખિયો રે જીવ અજીવ વિચાર...
પરમારથ પરિચય કી૦ ૧ પરમારથ પરિચય કીજીયે લીજે પ્રવચન સાર શુભનાણ અમીરસ પીજીયે પામીજે ભવપાર
પરમારથ પરિચય કી૦ ૨
જીવ અજીવ દોય વર્ણવ્યા રે લોકાલોક મઝાર જીવ અરૂપી તેહમાં રે જાણો દોઈ અજીવ પ્રકાર...
પુદ્ગલ રૂપી એ કહ્યો રે આકાશાદિક અરૂપ સંક્ષેપથી અજીવનું રે વરણવ્યું એહ સ્વરૂપ...
પરમારથ પરિચય કી૦ ૩
ભેદ સુણ્યા દોઈ જીવના રે સિદ્ધ અને ભવવાસ ભેદ પન્નર તો સિદ્ધના રે જેહ મલ્યા અલોક આકાશ... પરમારથ પરિચય કી૦ ૫
પુઢવી જલ જલણાનિલા રે વણસ્સઈ બિતિ ચપંચ ઈંદ્રિયમાને ભવતણી રે જાણજો સૂત્ર પ્રપંચ...
પરમારથ પરિચય કી૦ ૪
પરમારથ પરિચય કી૦ ૬ એ સવિ ભાવ જિણેસરે રે ભાંખ્યા ભવિ હિતકાજ સુધા સહતાં થકાં રે પામીયે અવિચલ રાજ...
તાસ નામ સુપસાઉલે રે એ ઉદયવિજય વાચક ભણે રે
સજ્ઝાય સરિતા
વિજયદેવ સૂરીશ્વરૂ રે પટ્ટ પ્રાભાવિક સિંહ વિજયસિંહ મુનિરાજીયો રે સુવિહિત ગણધર લીહ...
પરમારથ પરિચય કી૦ ૭
પરમારથ પરિચય કી૦ ૮ છત્રીસ સજ્ઝાય જેહથી નવિધિ થાય...
પરમારથ પરિચય કી૦ ૯
૪૧૭